વ્હાઇટ હાઉસ ડિનર હુમલો કેસમાં ચોંકાવનારો ખુલાસો, હુમલાખોર અઠવાડિયાથી ઘડી રહ્યો હતો કાવતરું
ન્યૂયોર્ક, 28 એપ્રિલ 2028: વોશિંગ્ટન, ડીસીમાં વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સના ડિનર પર હુમલો કરવાના કાવતરા અંગે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. તપાસ એજન્સીઓ અનુસાર, શંકાસ્પદ હુમલાખોર, કોલ થોમસ એલને ઘણા અઠવાડિયાથી આ હુમલાનું કાળજીપૂર્વક આયોજન કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એલને 25 એપ્રિલે યોજાનાર આ હાઇ-પ્રોફાઇલ કાર્યક્રમ માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેની […]


