1. Home
  2. Tag "Bagdana"

ભાવનગરના બગદાણા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ધામધૂમથી ઊજવણી કરાશે

ભાવનગરઃ સંત ભૂમિ ગણાતા બગદાણા ખાતે આગામી તા.3/7/2023ને સોમવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઊજવણી કરવામાં આવશે. જેના માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાવનગર જિલ્લાના બગદાણા ગુરુ આશ્રમની પાવન અને વર્ષોથી ચાલી આવતી ઉજવળ પરંપરાના આ મહોત્સવમાં મોટી સંખ્યામાં હજારો ભાવિક ભક્તજનો સામેલ થશે. ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના આ ધન્ય અવસરની બગદાણા ખાતેના […]

ભાવનગર જિલ્લાના બગદાણામાં સાત ઇંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા, બગડ ડેમ ઓવરફ્લો

ભાવનગરઃ ગોહિલવાડમાં તળાજા, મહુવા અને ગારિયાધાર પર મેધરાજા મહેરબાન બન્યા હતા. જેમાં બગદાણા વિસ્તારમાં  7 ઇંચ ધોધમાર વરસાદ ખાબકી જતા બગડ નદી બે કાંઠે વહેતી થઈ હતી અને પહેલા જ વરસાદે બગડ ડેમ ઓવરફ્લો થતાં આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા . ભાવનગર જિલ્લામાં તળાજા, મહુવા, અને ગારિયાધાર તાલુકામાં વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code