મિડલ ઈસ્ટમાં તણાવને પગલે એર ઈન્ડિયાએ ઈઝરાયેલની ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ લંબાવ્યો
નવી દિલ્હી, 29 મે 2026: પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાઓ અને વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને ભારતની અગ્રણી એરલાઇન ‘એર ઈન્ડિયા’ એ મોટો નિર્ણય લીધો છે. એર ઈન્ડિયાએ ઈઝરાયેલના તેલ અવીવ માટેની પોતાની તમામ ફ્લાઈટ્સનું સસ્પેન્શન (નિલંબન) હવે જુલાઈના અંત સુધી લંબાવી દીધું છે. આ અગાઉ, એરલાઈન કંપનીએ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં […]


