હૈદરાબાદની બેટિંગ ખરાબ રીતે નિષ્ફળ ગઈ, IPLમાં સૌથી શરમજનક રેકોર્ડ બનાવ્યો
નવી દિલ્હી, 14 મે 2026: IPL 2026માં એમદાવાદમાં રમાયેલ મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવીને શાનદાર વિજય મેળવ્યો. હૈદરાબાદની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ, અને ટીમ ફક્ત 86 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ સ્કોર સનરાઇઝર્સ હૈદરાબાદનો IPL ઇતિહાસમાં સૌથી ઓછો સ્કોર બન્યો. 169 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી SRH ટીમની શરૂઆત ખૂબ જ […]


