1. Home
  2. Tag "bharatpur"

રાજસ્થાનમાં હિંદુઓના ધર્માંતરણનું વિષચક્ર, ભરતપુરમાં 20000થી વધુને બનાવાયા ખ્રિસ્તી!

જયપુર: રાજસ્થાનના ભરતપુર ખાતેની એક હોટલમાં રવિવારે ખ્રિસ્તી મિશનરી ધર્માંતરણનો કાર્યક્રમ ચલાવી રહ્યા હતા. આ કાર્યક્રમમાં ચંદીગઢના પાદરી બજિંદરસિંહને લાઈવ સામેલ જોડવામાં આવ્યો હતો. તે લોકોનું ધર્માંતરણ કરાવી રહ્યો હતો. કાર્યક્રમમાં દાવો કરાયો હતો કે તે મૃત બાળકોને જીવિત કરી શકે છે અને કેન્સર જેવી ભયાનક બીમારીનો પણ ઈલાજ કરી શકે છે. કાર્યક્રમના આયોજકો કુંવરસિંહ […]

ભરતપુરમાં 350 હિંદુઓને ખ્રિસ્તી બનાવવાનો હિંદુ સંગઠનોએ વિરોધ કર્યો, 40થી 50 હજાર રૂપિયાની અપાય હતી લાલચ

ભરતપુર: રાજસ્થાનના ભરતપુરની એક હોટલમાં સેંકડો લોકોના ધર્માંતરણની કોશિશનો મામલો સામે આવ્યો છે. હિંદુ સંગઠનોના હંગામા બાદ કેટલાક લોકોને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ કરવામાં આવી છે. આ સંગઠનોનેો દાવો છે કે ખ્રિસ્તી મિશનરી સાથે જોડાયેલા લોકોએ મહિલાઓને 500-500 રૂપિયા આપ્યા હતા. તેની સાથે ખ્રિસ્તી બનવા પર 40થી 50 હજાર રૂપિયા ખાતામાં નાખવાની લાલચ આપી હતી. […]

જયપુર-આગ્રા નેશન હાઈવે ભરતપુર પાસે બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત,12 લોકોના મોત

દિલ્હીઃ- દેશભરના હાઈવે પર અકસ્માતના ઘણા બનાવો બનતા હોય છે આ અકસમાતમાં ઘણા લોકો જીવ ગુમાવતા હોય છે જ્યારે  રાસ્થાનના ભરપુર પાસે   જયપુર નેશનલ હાઈવે  પર બસ અને ટ્રક વચ્ચે ભારે અકસ્માત સર્જોય હતો જેમા 11 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજસ્થાનના ભરતપુરમાં નેશનલ હાઈવે પર આ ગંભીર અકસ્માત આજે સવારે સર્જાયો હતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code