1. Home
  2. Tag "bigbi"

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ‘મધુશાલા’ નોન ફંજીબલ ટોકનની હરાજીમાં પ્રથમ દિવસે જ 3 કરોડથી વધુની બોલી લાગી

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ‘મધુશાલા’ NFT  હરાજી દેશમાં પ્રથમ દિવસે જ 3 કરોડથી વધુની બોલી લાગી   મુંબઈઃ- બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ‘મધુશાલા’, ઓટોગ્રાફવાળા પોસ્ટર્સ અને કલેક્શન વસ્તુઓની 3.8 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ મધુશાલા  માટે યુએસ $ 420,000 મિલિયનની બોલી લાગી હતી, જે 520,000 પર પહોંચી ગઈ છે. પ્રાપ્ત વિગત પ્રમાણે […]

ઈન્ડિયા vs ઈંગ્લેન્ડને લઈને કરેલા ટ્વિટથી અમિતાભ બચ્ચન થઈ રહ્યા છે ટ્રોલ – જાણો શું કહી રહ્યા છે યૂઝર્સ

અભિનેતા અમિતાભ થી રહ્યા છે ટ્રોલ ક્રિકેટને લઈને કર્યું હતું ટ્વિટ મુંબઈ – બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહેતા સ્ટાર છે,ક્યારેક તેઓ તેમના સાથે જોડાયેલા જૂના ફોટોઝ શેર કરતા હોય છે તો ક્યારેક પોતાના ચાહકોના સવાલો પર કોમેન્ટ્સ કરતા પણ જોવા મળે છે.જો કે હાલમાં બિગબી એ કરેલા એક ટ્વિટથી તેમણે […]

અમિતાભ બચ્ચને ‘અંગદાન’ કરવાના લીધા શપથ– સોશિયલ મીડિયામાં છવાયા બિગીબી

અમિતાભ બચ્ચને ઓર્ગન ડોનેટ કરવાનું કર્યું એલાન સોશિયલ મીડિયામાં છવાયા બિગીબી અમિતાભ અંગોનુ દાન કરશે-લોકો પણ થયા પ્રેરિત તેમના નિર્ણયથી ફેન્સ થયા ખુશ સોશિયલ મીડિયામાં બિગબીની વાહવાહી બોલિવૂડ સુપર સ્ટાપ એમિતાબ બચ્ચનએ પોતાના અંગોને દાન કરવાનું એલાન કર્યું છે,બિગબી અનેક મુસીબતોમાં તેમના પ્રશંસકો સાથે મદદે ઊભા રહેતા જોવા મળે છે અને મદદ કરવા તત્પર રહેતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code