સુરતમાં ભાજપના મહિલા અગ્રણીના પૂત્રની તિક્ષ્ણ હથિયારોના ઘા મારીને હત્યા
સુરત, 18 મે 2026: BJP woman leader’s son murdered શહેરના ઉધના રોડ પર શહેર ભાજપના મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પૂત્ર અને ભાજપના વોર્ડ ઉપ પ્રમુખ જય દલાલની તિક્ષણ હથિયાર મારીને હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી. રાજકીય મહિલા અગ્રણીના પૂત્રની હત્યા થતાં પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. આ બનાવની વિગત એવી જાણવા મળી […]


