1. Home
  2. Tag "Black market"

રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

કેન્દ્ર સરકાર સાથેના સંકલન માટે અને જિલ્લાઓમાં સપ્લાય ચેઇન જળવાઈ રહે તેના માર્ગદર્શન માટે મુખ્યસચિવના અધ્યક્ષ સ્થાને એક સ્ટેટ લેવલ કોર્ડીનેશન કમિટીની રચના કરવાનો નિર્ણય ગાંધીનગર, 28 માર્ચ, 2026ઃ રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસનો જથ્થો, વિતરણ વ્યવસ્થાની સમીક્ષા માટે આજે શનિવારે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો […]

ગેસની તંગી વચ્ચે કાળાબજારનો પર્દાફાશ, વડોદરામાં 30 સિલિન્ડર સાથે એકની અટકાયત

વડોદરા, 14 માર્ચ 2026: શહેરમાં અત્યારે જ્યારે સામાન્ય નાગરિકોને રાંધણ ગેસ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે કેટલાક અસામાજિક તત્વો ગેસની સંગ્રહખોરી કરી કાળાબજારમાં કમાણી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ બાતમીના આધારે ખોડિયાર નગર વિસ્તારમાં ઓચિંતો દરોડો પાડી ગેસ સિલિન્ડરના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી […]

વર્લ્ડ કપ ફાઈનલનો ક્રેઝ: ટિકિટોના કાળાબજાર કરનાર ઝડપાયો

અમદાવાદ, 7 માર્ચ 2026: અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર આઈસીસી ટી-20 વર્લ્ડ કપ-2026ની ફાઈનલ મેચને લઈને ક્રિકેટ જગતમાં ભારે ઉત્તેજના વ્યાપેલી છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ક્રિકેટ પ્રેમીઓમાં જબરો ઉત્સાહ છે, પરંતુ આ ઉત્સાહનો ગેરફાયદો ઉઠાવી ટિકિટોનું કાળાબજાર (બ્લેક માર્કેટિંગ) કરતા તત્વો પણ સક્રિય થયા છે. […]

કોરોનાના વધતા કેસ વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શનનો એક ડોઝ, ઑક્સીજન સિલિન્ડરની પણ ભારે અછત

દેશના અનેક રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું રેમડેસિવિર ઇન્જેક્શન નિર્ધારિત કિંમતથી 1000 ગણા વધારે ભાવે વેચાઇ રહ્યા છે બીજી તરફ ઑક્સીજન સિલિન્ડરના પણ કાળાબજાર જોવા મળી રહ્યા છે નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં કોરોનાના સતત વધતા સંક્રમણને કારણે ફરીથી ઑક્સિજન સિલિન્ડર તેમજ રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને સમસ્યા વર્તાઇ રહી છે. કોવિડની સારવાર માટે વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code