1. Home
  2. Tag "bomb threat. Email"

C M કાર્યાલય, એએમસી અને RRS કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

અમદાવાદ, 10 જુન, 2026 :  Bomb threat email રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી તેમજ આરએસએસના કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલ દ્વારા ધમકી મળી છે. ઈ-મેઈલ દ્વારા 10મી જૂનથી 30મી સપ્ટેમ્બર દરમિયાન અલગ-અલગ મહત્ત્વના સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળતાં જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે.  કેટલાક તત્વો દ્વારા જુદા-જુદા […]

ગુજરાત હાઈકોર્ટને ફરીવાર બોમ્બની ધમકીનો ઈમેઈલ મળ્યો, પોલીસે સર્ચ કર્યુ, કંઈ ન મળ્યું

પોલીસ કસ્ટડીમાં રહેલી યુવતીના મેઇલ પરથી હાઈકોર્ટમાં બોમ્બની ધમકી, મેઇલ શિડ્યુલ કર્યાની પોલીસને આશંકા, પોલીસે કરેલા સર્ચ ઓપરેશનમાં કશું જ ન મળ્યું  અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલ દ્વારા ધમકી મળતા પોલીસ કાફલો દોડી ગયો હતો. અને કોર્ટના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વૉડ સહિતની ટીમ હાઈકોર્ટ સંકુલમાં પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું […]

દિલ્હીમાં કેટલાક મ્યુઝિયમોને બોમ્બથી ઉડાવી ધમકી ભર્યા મેલ મળ્યાં

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી મળતા તંત્ર હરકતમાં આવ્યું છે. અજાણ્યા શખ્સોએ ઈમેલ મારફતે કેટલાક મ્યુઝિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તપાસ બાદ કંઈ નહીં મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીમાં ફરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code