1. Home
  2. Tag "Business news"

સરકાર માટે ખુશખબર, સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શનમાં થયો વધારો

ઑક્ટોબરની પહેલી જ તારીખે સરકાર માટે ખુશખબર સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શનમાં નોંધપાત્ર વધારો સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન વધીને 1.17 લાખ કરોડ નવી દિલ્હી: ઑક્ટોબરની શરૂઆતમાં જ એક ખુશખબર છે. ઑગસ્ટ મહિનાની તુલનામાં સપ્ટેમ્બરમાં સરકારની ટેક્સની આવક વધી છે. સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઑગસ્ટમાં જે કલેક્શન 1.12 લાખ કરોડ હતું તે સપ્ટેમ્બરમાં વધીને 1.17 […]

ભારત સહિત વિશ્વના શેરમાર્કેટમાં કડાકો, ડાઉમાં પણ 447 પોઇન્ટનું ગાબડું

ભારત સહિત વિશ્વભરના બજારો તૂટ્યા સેન્સેક્સમાં ઇન્ટ્રા ડે 1042 પોઇન્ટનો કડાકો ડાઉનમાં પણ 447 પોઇન્ટનું ગાબડું નવી દિલ્હી: વિશ્વભરના શેરબજારોમાં આજે કડાકો બોલી ગયો હતો.  ચીન તથા યુ.કે.માં એનર્જી કટોકીટના અહેવાલ અને બીજી તરફ વિશ્વબજારમાં ક્રૂડ ઑઇલ 80 ડૉલરની સપાટીએ પહોંચતા વિશ્વભરના શેરબજારોમાં આજે ભારે ગભરાટ ફેલાતા ઝડપી પીછેહઠ થઇ હતી. આજે સેન્સેક્સની વાત કરીએ […]

તો શું LPG સિલિન્ડર પર ફરીથી મળશે સબસિડી? સરકાર કરી રહી છે વિચારણા

LPG સિલિન્ડર પર ફરીથી મળી શકે છે સબસિડી સરકાર આ અંગે ફરીથી વિચારણા કરી રહી છે જો કે તેના માટે પણ અનેક વિકલ્પો પર સરકાર કરી રહી છે મંથન નવી દિલ્હી: મોદી સરકારે વર્ષ 2020માં એલપીજી સિલિન્ડર પર અપાતી સબસિડી બંધ કરી દીધી હતી, પરંતુ હવે તેને ફરીથી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. પેટ્રોલિયમ […]

ઇન્ટરનેટ કનેક્શન વગર પણ UPI ટ્રાન્ઝેક્શન થઇ શકશે, આ રીતે તમે કરી શકો છો ટ્રાન્ઝેક્શન

ડેટા વગર પણ UPI ટ્રાન્ઝેક્શન થઇ શકશે NPCIની NUUP સુવિધાથી આ શક્ય છે અહીંયા આપેલી રીતથી તેનો ઉપયોગ કરી શકશો નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે સમગ્ર વિશ્વ ઠપ થઇ ગયું હતુ. જેના ફરીથી પાટે ચડવામાં ઘણો સમય લાગી ગયો હતો. લોકડાઉન અને અન્ય નિયમોને કારણે જનજીવનમાં અનેક ફેરફારો કરવાની નોબત આવી […]

ભારતીય અર્થતંત્રના વિકાસ માટે દેશને SBI જેવી 4-5 બેંકોની આવશ્યકતા છે: નાણા મંત્રી

દેશમાં બેન્કિંગ સિસ્ટમને લઇને નાણાંમંત્રીનું નિવેદન દેશને SBI જેવી અન્ય 4 કે 5 બેંકોની જરૂર છે હજુ પણ આ ક્ષેત્રમાં ઘણું કામ કરવાનું બાકી છે નવી દિલ્હી: દેશમાં બેન્કિંગ સિસ્ટમને લઇને નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, દેશને SBI જેવી 4 થી 5 બેંકોની જરૂર છે અને હજુ પણ આ ક્ષેત્રમાં ઘણું કામ કરવાનું […]

ભારત ટૂંક સમયમાં 400 અબજ ડોલરની નિકાસનો લક્ષ્યાંક સિદ્વ કરશે

ભારત વધુ એક સિદ્વ તરફ આગળ વધી રહ્યું છે ભારત FY21માં 400 અબજ ડોલરની નિકાસનો કીર્તિમાન સ્થાપશે ભારતે પ્રથમ પાંચ મહિનામાં 164 અબજ ડોલરની નિકાસ નોંધાવી છે નવી દિલ્હી: ભારત વધુ એક સિદ્વિ તરફ આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશે કહ્યું હતું કે ભારત ચાલુ નાણાકીય વર્ષમાં 400 અબજ ડૉલરનો નિકાસ લક્ષ્યાંક સિદ્વ […]

રોકાણકારોને બખ્ખા! સેન્સેક્સ 60 હજારને પાર ખુલ્યો, નિફ્ટી પણ રેકોર્ડ સ્તરે

રોકાણકારોને બખ્ખા શુક્રવારે શેરબજાર શાનદાર ઉંચાઇ પર પહોંચ્યું બીએસઇ સેન્સેક્સ શુક્રવારના 60 હજાર પાર ખુલ્યો છે મુંબઇ: શુક્રવારનો દિવસ રોકાણકારોને ગેલ કરાવનારો સાબિત થયો છે. શુક્રવારે ભારતીય શેરબજાર શાનદાર ઉંચાઇ પર પહોંચી ગયું છે. બીએસઇ સેન્સેક્સ શુક્રવારના 60 હજાર પાર ખુલ્યો છે. સેન્સેક્સ 273 પોઇન્ટના ઉછાળા સાથે આજે 60,158.76 પર ખુલ્યો છે અને થોડી જ […]

LPG સિલિન્ડર હવે પહોંચી શકે છે 1000 રૂપિયાને પાર, આ છે કારણ

નવી દિલ્હી: તહેવારોની સિઝન દરમિયાન તમારા ખિસ્સા પર ભાર વધી શકે છે. આગામી તહેવારની સિઝન દરમિયાન ઘરેલુ ગેસ માટે તમારે વધારે કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. ગત એક સપ્તાહથી જ્યાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલની કિંમતોમાં વૃદ્વિ થઇ રહી છે ત્યારે રસોઇ ગેસ સિલિન્ડરના ભાવ પણ વધી શકે છે. કિંમત એક હજારને પાર થઇ શકે […]

હવે આ કંપની લાવશે પોતાનો IPO, 1 બિલિયન ડૉલર એકત્ર કરશે

હવે ઓયો હોટલ્સ એન્ડ રૂમ્સ તેનો આઇપીઓ લાવશે કંપની આ આઇપીઓના માધ્યમથી અંદાજે 1 બિલિયન ડૉલર એકત્ર કરશે તેનો IPO 1 બિલિયન અને 1.2 બિલિયન ડૉલર વચ્ચેનો હશે નવી દિલ્હી: હાલમાં પ્રાઇમરી માર્કેટમાં જોવા મળી રહેલી તેજીનો ફાયદો લેવા માટે અનેક કંપનીઓ પોતાના આઇપીઓ સાથે માર્કેટમાં પ્રવેશ કરી રહી છે. હવે આ જ દિશામાં સોફ્ટબેંક […]

દેશમાં રોજગારીનું સકારાત્મક ચિત્ર, જુલાઇમાં 14.65 લાખ સભ્યો EPFO સાથે જોડાયા

દેશમાં રોજગારી વધી જુલાઇમાં 14.65 લાખ સભ્યો EPFOમાં જોડાયા જે જૂન 2021ની તુલનામાં 31.28 ટકા વધારે છે નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન લાગૂ કરાયેલા લોકડાઉનથી ધંધા-રોજગાર ખરાબ રીતે પ્રભાવિત થયા બાદ અનેક લોકોને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે હવે દેશમાં ફરીથી રોજગારીનું એક સકારાત્મક ચિત્ર સામે આવી રહ્યું છે. જુલાઇ 2021માં 14.65 લાખ લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code