ચંબા-પઠાણકોટ હાઇવેથી 800 ફૂટ નીચે કાર રસ્તા પર ખાબકી, 2 ના મોત
ચંબા, 17 જૂન 2026: Car falls 800 feet down on the road હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં એક દુ:ખદ અકસ્માતમાં બે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા. આ ઘટના મંગળવારે મોડી રાત્રે ચંબા-પઠાણકોટ નેશનલ હાઈવે પર બની હતી. ગોલી નજીક ‘છત્રી મોડ’ (વાંક) નજીક રાત્રે લગભગ 2:00 વાગ્યે એક કારે કાબુ ગુમાવ્યો અને ઊંડી ખીણમાં ખાબકી ગઈ. પ્રાથમિક […]


