1. Home
  2. Tag "cctv"

જહાંગીરપુરી હિંસાઃ ઘટનાના એક દિવસ પહેલાનો વીડિયો સામે આવ્યો

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના જહાંગીરપુરી હિંસા કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. પોલીસ દ્વારા જહાંગીરપુરીમાં ઘટના સ્થળની આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસમાં આવી રહ્યાં છે. પોલીસે લગભગ 200 જેટલા ફુટેજ તપાસ્યાં છે. દરમિયાન કાવતરુ ઘડીને હિંસાને અંજામ આપવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું […]

ઉત્તરપ્રદેશઃ અમેરિકામાં બેઠા-બેઠા પરિવારે આધુનિક ટેકનોલોજીથી કાનપુરમાં લૂંટની ઘટના અટકાવી

લખનૌઃ આજના સમયમાં ટેક્નોલોજીનો કેટલો વિકાસ થયો છે, તે કાનપુરની એક ઘટનાથી સ્પષ્ટ થાય છે, જ્યાં અમેરિકામાં બેઠેલા બે ભાઈઓએ તેમના કાનપુરના ઘરમાં લૂંટની ઘટનાને અટકાવી હતી. કાનપુરના શ્યામનગરમાં મોડી રાત્રે એક બંધ મકાનમાં ચોરીના ઈરાદે ઘૂસેલા અજાણ્યા શખ્સોને સીસીટીવી કેમેરા દ્વારા જોઈને યુએસમાં બેઠેલા મકાન માલિકે પડોશીઓને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા […]

બોરસદમાં અકસ્માતની વિચિત્ર ઘટનાઃ ખાનગી બસ મકાનની પ્રોટેક્શન વોલ તોડીને અંદર ધુસી

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ અકસ્માતમાં મોટી જાનહાની ટળી અમદાવાદઃ મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદમાં અકસ્માતની એક વિચિત્ર ઘટના સામે આવી છે. પૂરઝડપે પસાર થતી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ નજીકમાં આવેલી સોસાયટીના એક મકાનમાં ઘુસી ગઈ હતી. બસ મકાનની પ્રોટેક્શન વોલ તોડીને અંદર ધુસી હતી. સદનસીબે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાની […]

અમદાવાદમાં જાહેર રોડ-રસ્તાઓ પર 4000 જેટલાં અત્યાધૂનિક સીસીટીવી કેમેરાથી પોલીસ બાજ નજર રાખશે

અમદાવાદ :  મેગાસિટી ગણાતા અમદાવાદ શહેરમાં વસતી અને વિસ્તાર કૂદકે ને ભૂસકે વધતો જાય છે. સાથે જ ગુનાઓનું પ્રમાણ પણ વધતું જાય છે. ચોર, લૂંટારા અને આતંકીઓનું સોફ્ટ ટાર્ગેટ અમદાવાદ રહ્યું છે. આખા દિવસ દરમિયાન અમદાવાદ ના અલગ અલગ ખૂણેના ગુનેગારો કોઈને કોઈ ગુના ને અંજામ આપતા હોય છે. ત્યારે અમદાવાદની પોલીસ પણ સતર્ક બનીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code