1. Home
  2. Tag "cctv"

કોચિંગ ક્લાસ હિંસા કેસમાં ફૈસલ ખાન ફસાયો, તેના બે ગાર્ડ ઝડપાયા

પટના, 4 જૂન 2026: – પટણામાં કોચિંગ ક્લાસ હિંસા કેસમાં ખાન સરના નામે જાણીતો ફૈસલ ખાન પોતે ફસાયો છે. ગોળીબાર કેસમાં તેના જ બે ગાર્ડ ઝડપાયા બાદ સમગ્ર ઘટનાક્રમ પાછળનું કાવતરું જાહેર થઈ ગયું છે. ઝડપાઈ ગયેલા તેના બંને ગાર્ડે પોલીસ સમક્ષ નિવેદન કર્યું છે કે, ગોળીબારનો આદેશ ખાન સરે પોતે જ આપ્યો હતો. દરમિયાન […]

અમેરિકામાં વધુ એક ગુજરાતી મહિલાની હત્યા, લૂંટારાએ સ્ટોરમાં ઘૂસી ગોળીબાર કર્યો

અમદાવાદ, 26 મે 2026 – અમેરિકામાં વધુ એક ગુજરાતી મહિલાની હત્યા થઈ હોવાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર મહેસાણાના મેઘના પટેલ ઉપર સ્ટોરની અંદર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીબાર કરનાર શખ્સ લૂંટના ઈરાદે જ આવ્યો હોવાનું CCTV ફૂટેજ પરથી જણાય છે. અમેરિકામાં હત્યાના ઈરાદે કરાયેલા ફાયરિંગની એક ઘટનામાં મહેસાણા જિલ્લાના એક અનિવાસી ગુજરાતી મહિલાની ગોળી […]

રેલ નેટવર્કની સુરક્ષા માટે AI, ડ્રોન અને સીસીટીવીનો સઘન ઉપયોગ કરાશે

નવી દિલ્હી, 21 મે 2026: ટ્રેનો, મુસાફરો, સ્ટેશન પરિસર અને વિશાળ રેલ નેટવર્કની સુરક્ષા વધારવા માટે રેલવે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), ડ્રોન, સીસીટીવી વગેરે જેવા નવીનતમ ટેકનોલોજી સાધનોનો સઘન ઉપયોગ કરી રહી છે. રેલવે સુરક્ષા દળના બીટ સ્તરે ગુપ્ત માહિતી એકત્રિત કરવાની પ્રણાલીને મજબૂત કરીને આ કાર્ય મિશન મોડમાં હાથ ધરવામાં આવી રહ્યું છે. આજે નવી […]

ગુંડાગીરી અને મારામારીના કેસમાં યુસુફ પઠાણના સસરા અને સાળાની ધરપકડ

મુંબઈ, 21 એપ્રિલ, 2026 – ગુંડાગીરી અને મારામારીના કેસમાં ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણના સસરા અને સાળાની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈના ભાયખલ્લા વિસ્તારમાં પઠાણના સસરા, સાળા તથા અન્ય લોકોએ મળીને એક વ્યક્તિ સાથે સાવ નજીવી બાબતમાં મારામારી કરી હતી. મીડિયા અહેવાલ અનુસાર, મુંબઈમાં પૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ યુસુફ […]

TCS – લેન્સકાર્ટ બાદ હવે નાગપુરના NGOમાં ધર્માંતર કાંડ, આરોપી રિયાજ ફાજિલની ધરપકડ

નાગપુર, 20 એપ્રિલ, 2026: TCS – લેન્સકાર્ટ બાદ હવે નાગપુરના NGOમાં ધર્માંતર માટે દબાણ કરવાનો અને મહિલા હિન્દુ કર્મચારીઓ સાથે બિભત્સ હરકતો કરવાનો કિસ્સા બહાર આવ્યો છે. આ કેસમાં એક પીડિત યુવતીની ફરિયાદ બાદ એનજીઓ ચલાવનાર આરોપી રિયાજ ફાજિલ કાઝીની ધરપકડ કરવામાં આવી છે. નાગપુરમાં એક NGO પ્રમુખ રિયાઝ ફાઝિલ કાઝી પર યૌન શોષણ અને […]

એક મહિલા ટ્રેકર કર્ણાટકના જંગલમાં ચાર દિવસ સુધી લાપતા રહ્યા, જાણો કેવી રીતે પત્તો લાગ્યો?

બેંગલુરુ, 6 એપ્રિલ, 2026 –  કર્ણાટકના જંગલમાં ટ્રેકિંગ દરમિયાન લાપતા થયેલા કેરળના શરણ્યા નામના મહિલા ચાર દિવસ બાદ સુરક્ષિત મળી આવ્યા છે. તેઓ રવિવારે હેમખેમ મળી આવ્યા હતા. 36 વર્ષીય શરણ્યાને તળેટીમાં રહેતા આદિવાસી સમુદાયના યુવાનોએ શોધી કાઢ્યા હતા. લાંબા ટ્રેક પર નીકળ્યા હતા ટેક-પ્રોફેશનલ જી. એસ. શરણ્યા કેરળના કન્નૂરના રહેવાસી છે. તેઓ કર્ણાટકના કોડાગુમાં […]

ચીની બનાવટના સીસીટીવી કેમેરા ઉપર આવતીકાલથી પસ્તાળ, તમે પણ થઈ જજો સાવધાન

નવી દિલ્હી, 31 માર્ચ, 2026: સીસીટીવી કેમેરા દ્વારા પણ જાસૂસી થઈ શકે છે તેવું દેશ અને દુનિયાના ધ્યાનમાં આવ્યા પછી ખાસ કરીને ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે અને આગામી પહેલી એપ્રિલ અર્થાત આવતીકાલથી ચીની બનાવટના કેમેરા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. આંતરરાષ્ટ્રીય જોખમોથી બચવા અને સાથે જ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે સરકારે હાલમાં […]

બુરખા પહેરીને પિતા-પુત્રે કમ્પ્યૂટર સ્ટોરમાં 80 લાખના સ્પેરપાર્ટ્સની ચોરી કરી, પછી શું થયું?

બેંગલુરુ, 20 માર્ચ, 2026: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પોલીસે ચોરીની એક અજીબોગરીબ ઘટનાનો પર્દાફાશ કરીને પિતા-પુત્રની જોડીની ધરપકડ કરી છે. આ ધાડપાડુઓએ પોતાની ઓળખ છુપાવવા માટે બુરખો પહેરીને એક કોમ્પ્યૂટર શોપમાંથી આશરે 80 લાખ રૂપિયાની કિંમતના કોમ્પ્યૂટર પાર્ટ્સની ચોરી કરી હતી. ઘટનાની વિગતો આ મામલો શહેરના ગોવિંદપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના HBR લેઆઉટનો છે. ગત 13 માર્ચની […]

કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લીન એર તરફ AMCનો અભિગમ

અમદાવાદ 2, ફેબ્રુઆરી 2026 : Commonwealth Games 2030 ભારતમાં ઝડપથી વધી રહેલા શહેરીકરણ અને ઔદ્યોગિક વિકાસ વચ્ચે હવા પ્રદૂષણ એક મહત્વપૂર્ણ શહેરી પડકાર બની રહ્યો છે. આવા સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એર ક્વોલિટી મેનેજમેન્ટમાં સુનિયોજિત, ડેટા આધારિત અને અમલકેન્દ્રિત અભિગમ અપનાવીને એક સકારાત્મક અને મજબૂત મોડલ રજૂ કર્યું છે. શહેરના વિકાસ સાથે સ્વચ્છ […]

CCTV કેમેરા નહીં હોય તેવી શાળાઓને CBSE પરીક્ષા કેન્દ્રની મંજુરી નહીં આપે

ધો.10 અને 12ની પરીક્ષા પહેલાં સીસીટીવી કેમેરા લગાવવા તાકીદ, દેવભૂમિ દ્વારકામાં ક્વોરી ઉદ્યોગની બેઠક, ફેબ્રુઆરીમાં સીબીએસઈ દ્વારા બોર્ડની પરીક્ષા લેવાશે અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સાથે સંલગ્ન દરેક શાળાને તાકીદ કરવામાં આવી છે કે, ધોરણ 10-12ની પરીક્ષા પહેલાં શાળા અને તેના વર્ગ ખંડોમાં સીસીટીવી કેમેરા લગાવી લેવામાં આવે. બોર્ડની પરીક્ષા સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code