GCCI દ્વારા ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટની બીજી આવૃત્તિનું સફળ આયોજન
અમદાવાદ, 15 મે, 2026 – GCCI દ્વારા ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટની બીજી આવૃત્તિનું સફળ આયોજન થયું હતું. આજે યોજાયેલી આ ભવ્ય સમિટના ઉદઘાટન સત્રમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની (IAS), iFOREST ના પ્રેસિડેન્ટ અને CEO શ્રી ચંદ્ર ભૂષણ, તેમજ અરવિંદ લિમિટેડના વાઇસ ચેરમેન શ્રી પુનિત લાલભાઈ સહિત ઉદ્યોગ જગતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ચેમ્બર […]


