1. Home
  2. Tag "Champion"

SGVPટ્રોફી-14 (U-15)ની ફાઈનલમાં SGVP સૂર્યા સ્પોર્ટસને હરાવીને GCIની ટીમ બની ચેમ્પિયન

અમદાવાદઃ SGVPટ્રોફી-14(U-15)ની ફાઈનલ ગુજરાત ક્રિકેટ ઈન્સ્ટીટ્યુટ (GCI) અને એસજીવીપી સૂર્યા સ્પોર્ટસ એકેડમી વચ્ચે એસજીવીપી ગ્રાઉન્ડમાં ફાઈનલ રમાઈ હતી. જેમાં જીસીઆઈનો 141 રનથી વિજય થયો હતો. 30-30 ઓવરની ફાઈનલમાં ટોસ જીતીને જીસીઆઈએ પ્રથમ બેટીંગ કરી હતી. પ્રથમ બેટીંગ કરતા ધ્વૈત શાહના 117, કહાન ભાવસારના 89 રનની મદદથી જીસીઆઈએ માત્ર 3 વિકેટ ગુમાવીને 267 રન સ્ટોર બોર્ડ ઉપર […]

ઉંદરોએ કાર્તિક આર્યનની 5 કરોડની કારનો નાશ કર્યો, ‘ચંદુ’ એ કારને ગિફ્ટમાં રિપેર કરાવવા લાખો ખર્ચ્યા

વાહનો અને ઉંદરો વચ્ચે ઊંડો સંબંધ છે. જો વાહન લાંબા સમય સુધી ન ચલાવવામાં આવે તો તે ઉંદરોનું ઘર બની જાય છે. પછી તે કારનું શું થશે, એક્ટર કાર્તિક આર્યન પોતે જ તેના વિશે જણાવ્યું. વર્ષ 2022માં રિલીઝ થયેલી ‘ભૂલ ભુલૈયા 2’ની સફળતા બાદ, આ ફિલ્મના નિર્માતા ભૂષણ કુમારે ખુશીથી કાર્તિકને એક મોંઘી લક્ઝરી કાર […]

નેશનલ હોકી સ્પર્ધા: પુરુષ હોકીમાં કર્ણાટક અને મહિલા હોકીમાં હરિયાણા ચેમ્પિયન

અમદાવાદઃ રાજકોટ ખાતે હોકીની નેશનલ ગેમ્સનો ફાઈનલ મેચ અને મેડલ સેરેમની સાથે શાનદાર સમાપન થયું છે. મહિલા હોકીમાં હરિયાણાએ  પંજાબ સામે 1-0 ગોલ સાથે અને  પુરુષ હોકીમાં કર્ણાટક સડન ડેથમાં ઉત્તરપ્રદેશને ચિત્ત કરી 05-04 ગોલથી ચેમ્પિયન બન્યું હતું. વિજેતા ટીમોને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સહિતના મહાનુભાવોના હસ્તે મેડલ એનાયત કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. આજરોજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code