1. Home
  2. Tag "Cirkus"

રોહિત શેટ્ટીએ મલ્ટી સ્ટારર ફિલ્મ ‘સર્કસ’નું કર્યું એલાન- રણવીર સિંહ સ્ટારર ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું

રોહિત શેટ્ટીએ ફિલ્મ સર્કલનું એલાન કર્યું રમવિર સિંહ સહીત ઘણા કલાકારો જોવા મળશે મુંબઈઃ- ફિલ્મ મેકર રોહીત શેટ્ટી તેમની ફિલ્મોને લઈને ઘણા જાણીતા છે તેમની દરેક ફિલ્મો સુપર હિટ જતી હોય છે ત્યારે ગહવે તાજેતરમાં જ તેમણે નવી ફઇલ્મ નું એલાન કર્યું છે.’ગોલમાલ’ જેવી હિટ સિરીઝ આપ્યા બાદ, પ્રખ્યાત નિર્દેશક અને નિર્માતા રોહિત શેટ્ટીએ તેમની […]

રણવીર અને રોહિતની જોડી ત્રીજી વખત ‘સર્કસ’માં સાથે જોવા મળશે,આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

રણવીરની આગામી ફિલ્મ સર્કસની રિલીઝ ડેટ જાહેર 15 જુલાઈ 2022ના રોજ સિનેમાઘરોમાં થશે રિલીઝ ત્રીજી વખત સાથે કામ કરી રહ્યા છે રણવીર અને રોહિત  મુંબઈ:બોલિવૂડ એક્ટર રણવીર સિંહે હાલમાં જ તેની આગામી ફિલ્મ ’83’નું ટીઝર રિલીઝ કર્યું છે. તેના ચાહકો ઘણા સમયથી આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.ત્યારે રણવીરના ચાહકો વધુ એક સરપ્રાઈઝ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code