1. Home
  2. Tag "Class 12"

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેકટિકલ પરીક્ષા 20મી ફેબ્રુઆરીથી લેવાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની પરીક્ષા આગામી તા. 14 માર્ચથી શરૂ થશે તે અગાઉ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા 20 ફેબ્રુઆરીથી લેવાની જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર(હોલટિકિટ) બોર્ડની વેબસાઇટ sciprac.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર તથા શાળાના નોંધાયેલા મોબાઇલ નંબર અથવા […]

ગુજરાત બોર્ડના ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પૂરક પરીક્ષા માટે ફોર્મ 30મી જુન સુધી ભરી શકાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયા બાદ એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા માટેના ફોર્મ ભરવાનો પ્રારંભ કરાયો છે. પૂરક પરીક્ષા માટેના આવેદનપત્રો શાળાઓએ બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઈન ભરવાના રહેશે. આવેદનપત્રો ભરવાની કાર્યવાહી તેમજ ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી જ કરવાની […]

રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશના સચિવો સાથે શિક્ષણ મંત્રીની બેઠક, આ બાબતે કરાઇ ચર્ચા

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંકે’ અનેક રાજ્યોના શિક્ષણ સચિવ સાથે કરી વાતચીત બેઠક દરમિયાન કોરોના મહામારી દરમિયાન શિક્ષણ વ્યવસ્થાના પ્રબંધનને લઇને થઇ ચર્ચા આ બેઠક દરમિયાન સેકન્ડરી પરીક્ષાઓને લઇને સૂચનો મંગાવવામાં આવ્યા હતા નવી દિલ્હી: દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના શિક્ષણ સચિવ સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંકે’ બેઠક કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code