1. Home
  2. Tag "Cleaning"

તમે રૂપિયા બગાડ્યા વિના ઘરે જ AC ને કરો ક્લીન, આ ટિપ્સથી નવું નોકાર થઇ જશે અને રૂપિયા બચશે

એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને આખા દેશમાં ગરમીની સિઝન શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન ગરમીથી બચવા માટે મોટાભાગના લોકો એર કંડીશનર (AC) નો ઉપયોગ કરે છે. મોટાભાગના ઘરોમાં આ દરમિયાન એસીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ એસીને લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી તેમાં ધૂળ અને ગંદકી જમા થઇ શકે છે. જેથી તેના પરર્ફોમન્સ […]

સુરત રેલવે સ્ટેશન પર સફાઈ અને યાત્રીઓની સુવિધા મુદ્દે યાત્રી સેવા સમિતિ પ્રભાવિત, પુરસ્કારની જાહેરાત

અમદાવાદઃ ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે પધારેલા કેન્દ્રીય રેલવે મંત્રાલય હેઠળ કાર્યરત ‘યાત્રી સેવા સમિતિ’ના ચેરમેન રમેશચંદ્ર રત્નએ સુરત રેલવે સ્ટેશનની મુલાકાત લીધે હતી, અહીં સ્વચ્છતા અને યાત્રી સુવિધાથી તેઓ પ્રભાવિત થયા હતા, અને સુરત સ્ટેશન તંત્રને રૂ.10000 પુરસ્કાર રાશિ ઘોષિત કરી હતી. તેમણે જરૂરી પંખાઓ અને સિટીંગ બેન્ચીસ ફાળવવામાં આવશે એમ જણાવ્યું હતું. તેમણે ચાઈલ્ડ રેસ્ક્યુની […]

અમદાવાદમાં ડ્રેનેજની સફાઈ માટે બે રિસાઈક્લિંગ મશીન 7 વર્ષ માટે રૂ. 33.45 કરોડના ભાડેથી લવાયાં

અમદાવાદઃ શહેરમાં ગટર બ્લોક થાય ત્યારે સફાઈ કામદારોને ગટરમાં ઉતારીને સાફ સફાઈ કરવામાં આવતી હતી. ઘણી વખત ગટરમાં ઉતરેલા સફાઈ કામદારોના ગટરમાં ઝેરી ગેસને લીધે ગુંગળામણને કારણે મોત પણ નિપજતા હતા. આથી હવે સફાઈ કામદારોને ગટરમાં ઉતરવું ન પડે તે માટે બે રિસાઈક્લિંગ મશીન ભાડેથી લાવવામાં આવ્યા છે. શહેરની ગટરલાઈનોમાં થયેલા કાદવ, કીચડ અને કચરાને […]

ઘરમાં રહેલા મંદિરની સફાઈ કરવામાં તકલીફ પડે છે? તો અપનાવો અલગ ઉપાય

ઘરમાં રહેલા મંદિરની આ રીતે કરો સફાઈ મંદિરને સાફ કરવામાં નહીં પડે તકલીફ અપનાવો આ સરળ ટીપ્સ ઘરમાં કેટલીક જગ્યાઓ એવી હોય છે કે જ્યાં સાફ સફાઈ કરવામાં અનેક પ્રકારની તકલીફ પડતી હોય છે. ખાસ કરીને દિવાલમાં જે મંદિર બનાવવામાં આવ્યા હોય તેમાં તો અતિશય તકલીફ પડતી હોય છે. દરેક વ્યક્તિ ઘરમાં શાંતિ અને સુખ […]

સુરત શહેરમાં હવે 10 રોબર્ટ મશીનથી થશે ડ્રેનેજની સફાઈ

મનપાએ કરોડોના ખર્ચે 8 મશીન વસાવ્યાં હતા રાજ્ય સરકારે વધુ બે મશીનની કરી ફાળવણી સફાઈ કામદારોને મળી મોટી રાહત અમદાવાદઃ ગુજરાતમાં અવાર-નવાર ડ્રેનેજ લાઈન અને ખાળકુવા સાફ કરવા ઉતરેલા શ્રમજીવીઓના મોતની સામે આવે છે. જો કે, સુરતમાં હવે સફાઈ કર્મચારીઓએ ડ્રેનેજની સફાઈ નહીં કરવી પડે. સુરતમાં રોબર્ટ મશીનની મદદથી ડ્રેનેજની સફાઈ કરવામાં આવશે. મનપાએ કરોડોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code