ગુજરાત યુનિવર્સિટીનો કરોડોના ખર્ચે બનાવાયેલો સ્વિમિંગ પુલ 7 વર્ષથી બંધ હાલતમાં
અમદાવાદ, 13 મે 2026 : Swimming pool has been closed for 7 years રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિ કેમ્પસમાં વર્ષ 2018માં અંદાજે 7 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો ઓલિમ્પિક કક્ષાનો આધુનિક સ્વિમિંગ પુલ છેલ્લા સાત વર્ષથી વપરાશ વિના બંધ હાલતમાં છે. સ્વિમિંગ પુલ બનાવ્યા બાદ એમાં એકપણ વાર પાણી ભરવામાં આવ્યું નથી, […]


