AMC દ્વારા કોચ માટે ક્લાઈન્ટ મેનેજમેન્ટ અને સેફટી અવેરનેસ ટ્રેનિંગનું આયોજન
વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 164થી વધુ કોચે લીધી તાલીમ અમદાવાદ, 23 એપ્રિલ 2026 – AMC દ્વારા કોચ માટે ક્લાઈન્ટ મેનેજમેન્ટ અને સેફટી અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્વીમિંગ પુલ, જિમ્નેશિયમ, સ્કેટિંગ રિક તથા સ્પોર્ટ્સ સંકુલમાં ફરજ બજાવતા કોચને વિશેષ તાલીમ આપવામાં આવી. આ તમામ માટે “ક્લાઈન્ટ મેનેજમેન્ટ, બિહેવિયરલ એન્ડ સેફટી […]


