ઝાલમુરીથી મેલોડી અને વર્ચ્યુઅલ વંદાપાર્ટીનો તરખાટ…
“સ્થાનિક અને વૈશ્વિક નૅરેટિવ સેટિંગની મથામણો પર એક વિહંગાવલોકન” “વૈશ્વિક પહોંચ અને હિતો ધરાવતી વૈશ્વિક શક્તિએ તેની વાત સતત સંભળાવવાની જરૂર છે. અને તે કંઈક એવી હોવી જોઈએ જે સતત સુશોભિત હોય અને સુસંગત હોય. જે રાષ્ટ્રો લોકોની નજરમાં રહેવા માંગે છે અને તેમની વાત કહેવા માંગે છે તેમણે તેના માટે કામ કરવું પડશે અને […]


