1. Home
  2. Tag "conditioner"

વાળ માટે નેચરલ કંડીશનર છે સરસવનું તેલ,જાણો તેના અનેક ફાયદા

તમે દાદી-નાનીને વાળ માટે સરસવના તેલનો ઉપયોગ કરતા જોયા હશે.આ એક તેલ વાળ માટે વરદાનથી ઓછું નથી. તે તમારા વાળની ઘણી સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે.તો આવો જાણીએ તેના ફાયદા. વાળનો સારો ગ્રોથ સરસવના તેલમાં આયર્ન, કેલ્શિયમ અને વિટામિન એ, ડી, ઇ અને કે મળી આવે છે,જે વાળના સારા વિકાસ અને સ્વાસ્થ્ય માટે ખૂબ […]

ચોમાસામાં આ રીતે રાખો વાળની કાળજી – હોમમેડ કન્ડિશનરનો કરો ઉપયોગ

ચોમાસામાં વાળની ખાસ કાળજી કરો ઘરે બનાવેલા કન્ડિશનરનો કરો ઉપયોગ આ કન્ડિશનરથી વાળ બને છે સુંદર અને મજબૂત બદામના દૂધમાંથી બનાવો કન્ડિશનર હાલ હવે ચોમાસાની સિઝન શરુ થઈ ગઈ છે જેમાં ખાસ વાળની કાળજી કરવી જોઈએ કારણે કે આ સિઝનમાં વાળ ઉતરવાની ફરીયાદ વધે છે જો કે તમે ઘરે બનાવેલા પ્રો઼ક્ટનો ઉપયોગ કરી રહ્યા છો […]

વાળની કાળજી રાખવા માટે કન્ડિશનરનો ઉપયોગ આ રીતે કરો, જાણી લો ટ્રીક

કન્ડિશનરનો આ રીતે કરો ઉપયોગ વાળની સમસ્યાથી મળશે રાહત જાણો વધારે માહિતી વાળની કાળજી રાખવા માટે લોકો દ્વારા અનેક પ્રકારના નુસ્ખા અને ઉપાય કરવામાં આવે છે, કેટલાક લોકો દ્વારા તો કન્ડિશનરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કન્ડિશનરનો ઉપયોગ કર્યા પછી પણ કેટલાક લોકોને વાળ તૂટવાની સમસ્યા તો રહે છે જ છે તેના કારણે તેઓ ક્યારેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code