રાજકોટમાં જંગલેશ્વરના ડિમોલિશનમાં ખર્ચકાંડ સામે કોંગ્રેસનો અનોખો વિરોધ
રાજકોટ, 1 જુલાઈ 2026 : Congress protests against the cost scandal in demolition શહેરના જંગલેશ્વર વિસ્તારમાં થોડા દિવસ પહેલા મ્યુનિ. દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ડિમોલિશનની કામગીરી દરમિયાન મ્યુનિના અધિકારીઓએ ચા- નાસ્તા, ભોજન અને પીવા માટે મીનરલ વોટરની બોટલો પાછળ કૂલ મળીને લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પ્રજાના ટેક્સના નાણાના વેડફાટ સામે શહેરીજનોમાં […]


