1. Home
  2. Tag "cop 26"

મધ્ય એશિયાઈ ઉડાનમાર્ગમાં પ્રવાસી પક્ષીઓ અને તેમના ઠેકાણાના સંરક્ષણ પ્રયાસો મજબુત કરાશે

નવી દિલ્હીઃ યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ/કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીઝ (UNEP/CMS) ના સહયોગથી પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે મધ્ય એશિયન ફ્લાયવે (CAF) પ્રદેશમાં સ્થળાંતર કરનારા પક્ષીઓ અને તેમના રહેઠાણોના સંરક્ષણ પ્રયાસોને મજબૂત કરવા પ્રવાસનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી, ભારત સરકાર, અશ્વની કુમાર ચૌબેએ બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમના […]

COP26: PM મોદી પહેલીવાર નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાને મળ્યા, અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા  

PM મોદી નેપાળના વડાપ્રધાનને મળ્યા નેપાળના PM શેર બહાદુર દેઉબાને મળ્યા બેઠક દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તેમના નેપાળના સમકક્ષ શેર બહાદુર દેઉબા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓએ નજીકના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા, આબોહવા પરિવર્તન, કોવિડ-19 સામે લડવા અને મહામારીમાંથી બહાર આવવાની રીતો પર ચર્ચા કરી. જુલાઈમાં દેઉબા […]

COP 26- પીએમ મોદી ગ્લાસગો પહોંચ્યા- હોટલ પહોંચતા જ ભારતીય લોકો દ્વારા ભવ્ય સ્વાગત સાથે ‘મોદી ભારત કા ગહેના’ ના નારા ગૂંજી ઉઠ્યા

પીએમ મોદી કૉપ 26મા ભઆગ લેવા ગ્લાસગો પહોંચ્યા બ્રિટનમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત   દિલ્હીઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્લાઈમેટ ચેન્જ પર સંયુક્ત રાષ્ટ્રની 26મી ‘કોન્ફરન્સ ઑફ ધ પાર્ટીઝ’ માં ભાગ લેવા માટે આજરોજ સોમવારે વહેલી સવારે યુકેના ગ્લાસગો પહોંચી ચૂક્યા છે.પીએમ મોદી 1લી અને 2જી નવેમ્બરના રોજ ગ્લાસગોમાં જ રહશે, જે દરમિયાન તેઓ બ્રિટનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code