1. Home
  2. Tag "corona caller tune"

હવે આજથી અમિતાભના અવાજવાળી કોલર ટ્યૂન નહીં સંભળાય, નવા અવાજમાં હશે આ સંદેશ

હવેથી મોબાઇલ ફોન પર કોલ કરતા પહેલા અમિતાભ બચ્ચનનો અવાજ નહીં સાંભળવા મળે હવે કોરોના અંગેની કોલર ટ્યૂનમાં અમિતાભની જગ્યાએ જસલીન ભલ્લાનો અવાજ સાંભળવા મળશે આ કોલર ટ્યૂન હિંદી તેમજ ઇંગ્લિશ બંને ભાષામાં સંભળાશે નવી દિલ્હી: હવેથી તમને મોબાઇલ ફોન પર કોલ કરતા પહેલા અમિતાભ બચ્ચનના અવાજમાં કોરોના કોલર ટ્યૂન નહીં સાંભળવા મળે. આજથી કોલ […]

બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચ્ને લઈને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ – કોરોનાની કોલર ટ્યૂનમાંથી બિગબીનો વોઈસને હટાવવાની માંગ

અમિતાભ બચ્ચનની મુશ્કેલીઓ વધી કોર્ટમાં અમિતાભનો અવાજ હટાવવાની અરજી દાખલ કોરોનાની કોલર ટ્યૂનમાંથી બીગબીનો અવાજ દુર કરવાની માંગણી દિલ્હીઃ-કોરોના વાયરસનું જોખમ હજી ઓછું થયું નથી આવું તમે સતત તમારા ફોનની કોલર ટ્યૂનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સાંભળ્યા આવ્યા છો. સરકાર સતત લોકોને કોરોના વાયરસથી બચાવવાના ઉપાયો વિશે જાગૃત કરી રહી છે. માસ્ક પહેરવું અને સામાજિક અંતર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code