ક્રૂડ ઓઈલમાં ફરી ભડકો: હોર્મુઝની કટોકટી અને સપ્લાય ખોરવાતા બ્રેન્ટ ક્રૂડ 97 ડોલરને પાર
નવી દિલ્હી, 10 એપ્રિલ 2026: વૈશ્વિક બજારમાં તેલના પુરવઠાને લઈને સર્જાયેલી અનિશ્ચિતતા અને ભૌગોલિક રાજકીય તણાવને કારણે શુક્રવારે કચા તેલ (ક્રૂડ ઓઈલ)ની કિંમતોમાં ફરી તેજી જોવા મળી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામ (સીઝફાયર) છતાં સાઉદી અરેબિયાના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા અને હોર્મુઝની ખાડીમાં સપ્લાય અટકાવાતા રોકાણકારોમાં ચિંતા વધી છે. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ […]


