1. Home
  2. Tag "CWG 2022"

CWG 2022 :પીએમ મોદીએ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ પીવી સિંધુને અભિનંદન પાઠવ્યા

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સમાં મચાવી ધમાલ પીવી સિંધુએ જીત્યો ગોલ્ડ મેડલ પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન દિલ્હી: ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ધમાલ મચાવી છે.તેણે સિંગલ્સ ફાઈનલ મેચમાં સતત બે ગેમમાં કેનેડાની વર્લ્ડ નંબર-13 મિશેલ લીને હરાવી છે. વિશ્વની નંબર-7 શટલર પીવી સિંધુએ પહેલી ગેમ 21-15થી જીતી હતી. પ્રથમ ગેમમાં મિશેલે […]

વેટલિફ્ટર અંચિતા શેઉલીએ દેશને ત્રીજો સુવર્ણ પદક અપાવ્યો-માત્ર 20 વર્ષની વયે આ ઉપલબ્ધિ હાંંસલ કરી

વેટલિફ્ટર અંચિતા શેઉલીએ જીત્યો ગોલ્ડ મેડલ  20 વર્ષની વયે આ ઉપલબ્ધિ હાંંસલ કરી દિલ્હીઃ કોમન વેલ્થ ગેમ્સમાં ભારતના યોદ્ધાઓ સતત બાજી મારતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને વેટલિફ્ટિંગમાં અત્યાર સુધી ઘણા મેડલ પ્રાપ્ત થઈ ચૂક્યા છએ ત્યારે આજ શ્રેણીમાં માત્ર 20 વર્ષની વેટલિફ્ટર અંચિતા શેઉલીએ દેશને ત્રીજો સુવર્ણ પદક અપાવ્યો છે અને દેશનું નામ […]

CWG 2022 – લાલરિનુંગા જેરેમીએ રચ્યો ઈતિહાસ – મેન્સ 67 kg વેટલિફ્ટિંગમાં જીત્યો ‘ગોડલ મેડલ ‘

લાલરિનુંગા જેરેમીએ રચ્યો ઈતિહાસ ઈજાગ્રસ્ત થવા છત્તાં વજન ઉઠાવી જીત્યો ‘ગોડલ મેડલ ‘ દિલ્હીઃ-  ભારત માટે કોમનવેલ્થ ગેમ્સ 2022નો ત્રીજો દિવસ ખૂબ જ ખાસ રહ્યો છે. આજે ભારતને વેઈટલિફ્ટિંગમાં વધુ એક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. જેરેમી લાલરિનુંગાએ વેઈટલિફટિંગમાં આ ગોલ્ડ મેડલ જીત્યો હતો. બર્મિંગહામમાં ગોલ્ડ મેડલ જીતનાર તે ભારતનો પ્રથમ પુરુષ એથ્લેટ છે. અત્યાર સુધીમાં […]

કોમન વેલ્થ ગેમ્સમાં ભારતને પ્રથમ મેડલ અપાવનાર 21 વર્ષિય સંકેત મહાદેવ સરગર કોણ છે , જાણો તેના વિશેની કેટલીક વાતો

કોમન વેલ્થ ગેમમાં પ્રથમ પદક અપાનવાર સંકેત મહાદેવ સરગર સંકેતે 55 કિગ્રા વેઈટલિફ્ટિંગમાં ભારત માટે પ્રથમ મેડલ જીત્યો. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને પ્રથમ  મેડલ મળવાપાત્ર બન્યું છે. ભારતના સંકેત મહાદેવ સરગરે વેઇટલિફ્ટિંગ 55 કિલોગ્રામ વજન વર્ગમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેણે સ્નેચમાં તેની ત્રણેય લિફ્ટ્સ સફળતાપૂર્વક ઉપાડી લીધી અને મોખરે રહ્યો. તેણે સ્નેચમાં 113 કિલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code