1. Home
  2. Tag "Death of Siddharth Shukla"

સિદ્ધાર્થ શુક્લાના મોત પર શહનાઝ ગિલના મીડિયા કવરેઝને લઈને સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઓએ નારાજગી વ્યક્ત કરી

શહનાઝ ગીલના વીડિયોને લઈને પ્રસંશકો નારાઝ શહનાઝની દુખી હાલત પર મીડિયા કવરેઝથી સેલિબ્રિટીઓ નારાજ મુંબઈઃ માત્ર 40 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે મોતને ભએટનાર જાણીતા અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના મોતથી સૌ કોઈ દુખી છે, બોલિવૂડ અને ટેલીવૂડ જગતમાં તેમના મોતને લઈને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, ઘણા ટીવી સ્ટાર્સે તેની ખાસ નજીકની મિત્ર શહનાઝ ગિલ […]

સિદ્વાર્થ શુક્લાનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન, બ્રહ્મકુમારી રીતિ રિવાજથી થયા અંતિમ સંસ્કાર

સિદ્વાર્થ શુક્લાના પાર્થિવ દેહને મુખાગ્ની અપાઇ આ સાથે જ તેનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન તેના અંતિમ દર્શન માટે મોટા પાયે કલાકારોનો જમાવડો થયો મુંબઇ: સિદ્વાર્થ શુક્લાના પાર્થિવ દેહને મુખાગ્ની આપવામાં આવી છે. આ સાથે જ તેનો પાર્થિવ દેહ પંચ મહાભૂતોમાં વિલીન થઇ ગયો છે. સિદ્વાર્થના અણધાર્યા નિધનથી સમગ્ર બોલિવૂડ અને ટીવી જગત શોકમય છે. આજે […]

ફિટનેસમાં અનેક એવોર્ડ જીતનારા સિદ્ધાર્થ શુક્લાનો ફિટનેસ મંત્ર હતો, ‘મજબૂત શરીર સાથે મજબૂત મનોબળ હોવું જરુરી’

40 વર્ષે સિદ્ધાર્થ શુક્લાનું નિધન ફિટનેસને લઈને હતા સજાગ ફિટનેસને લઈને અનેક એવોર્ડસ મળ્યા હતા   મુંબઈઃ સિદ્ધાર્થ શુક્લાના મોતને લઈને સમગ્ર મનોરંજન જગતમાં શોક છાવાયેલો જોવા મળી રહ્યો છે, તેમના લાખો ફેન્સની આંખો નમ થઈ છે, સિદ્ધાર્થ કે જેની ફિટનેસના લાખો ચાહક હતા, પોતાને ફિટ રાખવા માટે તેઓ સતત એક્ટિવ રહેતા હતા ,માત્ર 40 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code