1. Home
  2. Tag "devotees throng"

શક્તિપીઠ અંબાજીમાં દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યાં, મંદિરને રોશનીથી શણગારાયું

અંબાજી, 26 માર્ચ 2026: Devotees thronged Shaktipeeth Ambaji for darshan ચૈત્રી નવરાત્રીમાં માતાજીના દર્શન અને પૂજા-અર્ચનાનું વિશેષ મહાત્મ્ય છે. આજે ચૈત્રી નવરાત્રી આઠમ પર્વમાં શક્તિપીઠ ગણાતા અંબાજીના મંદિરમાં મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. આદ્યશક્તિ જગતજનની અંબાજી માતાજીના દર્શન માટે વહેલી સવારથી મંદિરમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી. મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓએ મંગળા આરતીનો લાભ લીધા હતો. ચૈત્રી […]

સોમનાથમાં આજે મહાશિવરાત્રીએ હર હર મહાદેવના નાદ સાથે ભાવિકો ઉમટી પડ્યાં

સોમનાથ, 15 ફેબ્રુઆરી-2026: બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના મંદિરમાં દાદાના દર્શન માટે આજે મહાશિવરાત્રિના પાવન દિને મોટી સંખ્યામાં ભાવિકોનો મહેરામણ ઉમટી પડ્યો હતો. અને મંદિરનું પરિસર હર હર મહાદેવજીના નાદથી ગુંજી ઊઠ્યું હતું. ભાવિકોની આજે વહેલી સવારથી મહાદેવજીના દર્શન માટે લાઈનો જોવા મળી હતી. મંદિર આજથી દર્શન માટે 42 કલાક ખૂલ્લુ રહેશે. સોમનાથ દાદાને […]

અંબાજી મંદિરમાં આજે પૂનમે માતાજીના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યાં

અંબાજી, 1 ફેબ્રુઆરી 2026:  સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે મહા સુદ પૂનમના પાવન દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. જેના કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું. અંબાજી મંદિરમાં મંગળા આરતી દરમિયાન ‘બોલ માડી અંબે જય જય અંબે’ના નાદ ગુંજી ઉઠ્યા હતા. સિદ્ધિ વિનાયકની આરતી, માતાજીની આરતી અને ત્યારબાદ અંબિકેશ્વર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code