1. Home
  2. Tag "digvijay singh"

શું કમળના થશે ‘નાથ’?: નકુલ નાથે એક્સ બાયો પરથી કોંગ્રેસ હટાવ્યું, પિતા-પુત્ર દિલ્હી થયા રવાના!

નવી દિલ્હી: મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ અને તેમના પુત્ર નકુલનાથ આજે દિલ્હી જવા માટે રવાના થવાના હતા. સાંસદ નકુલનાથે એક્સ હેન્ડલ પરથી કોંગ્રેસનું નામ પણ હટાવી દીધું છે. શુક્રવારે જ મધ્યપ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ વી. ડી. શર્માએ બંનેનું ખુલ્લા મનથી ભાજપમાં સ્વાગત કરવાની વાત કહી હતી. આ સિવાય ભાજપનો કોઈ નેતા […]

કૉંગ્રેસના દિગ્ગજ નેતાના ભાઈએ રાહુલ ગાંધીને દેખાડી ‘ઓકાત’, કહ્યુ મોટા નેતા નથી!

નવી દિલ્હી: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહના ભાઈ લક્ષ્મણસિંહ પોતાની સ્પષ્ટવાદિતા માટે જાણીતા છે. દિગ્વિજયસિંહના ભાઈ લક્ષ્મણસિંહે હવે રાહુલ ગાંધી માટે એવી વાત કહી દીધી છે કે જેનાથી કોંગ્રેસીઓને પેટમાં વેણ ઉપડે. લક્ષ્મણ સિંહે કહ્યુ છે કે રાહુલ ગાંધી ન તો પાર્ટી અધ્યક્ષ છે અને ન તો કોઈ મોટા નેતા. તેઓ સામાન્ય […]

પુલવામા હુમલા અંગે દિગ્વિજયસિંહના નિવેદનથી રાજકારણ ગરમાયું, BJPના કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર

નવી દિલ્હીઃ પુલવામા હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો શ્રદ્ધાંજલી પાઠવી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજયસિંહે ગુપ્તચર એજન્સીને કારણે ભૂલ થયાનું નિવેદન આપ્યું હતું. દિગ્વિજયસિંહના નિવેદનના પગલે મધ્યપ્રદેશમાં રાજકારણ ગરમાયું છે, બીજી તરફ મુખ્યમંત્રી શિવરાજસિંહ તથા અન્ય ભાજપના નેતાઓએ દિગ્ગીરાજા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. પુલવામા હુમલાને લઈને કોંગ્રેસના વરિષ્ઠ […]

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની રેસમાં દિગ્વિજય સિંહ પણ- ટૂંક સમયમાં નોંધાવી શકે છે ઉમેદવારી

કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં હવે દિગ્વિજસિંહ ટૂંક સમયમાં ભરી શકે છે નામાકંન  દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ અધ્યક્ષ પદને લઈને ઘમાસણ ચાલી રહી છે ,બીજી તરફ અનેક નેતાઓ આ રેસમાં દોડી રહ્યા છે ત્યારે હવે નામાકંન ભરવાને થોડો સમય બાકી છે તો અનેક નેતાઓ આ રેસમાં દોડતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે એક નવું નામ […]

કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસ બની રસપ્રદ,દિગ્વિજય સિંહ પણ લડશે ચૂંટણી

કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસ બની રસપ્રદ દિગ્વિજય સિંહ પણ લડશે ચૂંટણી દિલ્હી:કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણી રસપ્રદ બની રહી છે.હવે એ વાત સામે આવી છે કે દિગ્વિજય સિંહ પણ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે.તેઓ ટૂંક સમયમાં ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે.હાલમાં દિગ્વિજય સિંહ રાહુલ ગાંધી સાથે ‘ભારત જોડો યાત્રા’માં ભાગ લઈ રહ્યા હતા.હવે તે આજે […]

જાણીતા મીડિયા ગૃપ દૈનિક ભાસ્કર ઉપર આવકવેરા વિભાગના દરોડા, અનેક સ્થળો ઉપર તપાસ

દિલ્હીઃ આવકવેરા વિભાગે કરચોરીના આરોપ હેઠળ જાણીતા મીડિયા હાઉસ દૈનિક ભાસ્કર અને ભારત સમાચારના વિભિન્ન્ શહેરોમાં સ્થિત પરિસરોમાં મોટાપાયે દરોડા પાડ્યાં હોવાનું જાણવા મળે છે. ભાસ્કર જૂથના ભોપાલ, જયપુર, અમદાવાદ અને અન્ય સ્થળો ઉપર પણ આઈટી દ્વારા તપાસ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત ભારત સમાચારના પ્રમોટર્સ અને એડિટર-ઈન-ચીફની ઓફિસ અને નિવાસ સ્થાન […]

યોગ ગુરૂ બાબા રામદેવ ઉપર દિગ્વિજયસિંહના આકરા પ્રહાર, બાબાને કહ્યાં ભાજપના એજન્ટ

ભોપાલઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહએ ફરી એકવાર યોગ ગુરૂ બાબા રામદેવ સામે આકરા પ્રહાર કરીને તેમને ભાજપના એજન્ટ કહ્યાં છે. બાબાને ઢોંગી કહીને દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે, બસ મોડેથી લોકો બાબાને ઓળખી શક્યાં છે. દિગ્વિજયસિંહે સોશિયલ મીડિયા મારફતે બાબા સામે સામે પ્રહાર કર્યાં હતા. તેમણે ટ્વીટ કર્યું હતું કે, ઢોંગી રામદેવને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code