1. Home
  2. Tag "Disney"

વૉલ્ટ ડિઝનીએ કરી મોટી જાહેરાતઃ- સ્ટાર સ્પોર્ટસ સહીતની 100 ચેનલો કરશે બંધ

વૉલ્ટ ડિઝનીની મોટી ઘોષણા 100 ચેનલો કરશે બંધ સ્ટાપ સ્પોર્ટ સહીતની અનેક ચેનલનો લાવશે અંત દિલ્હીઃ- વૉલ્ટ ડિઝની કંપની આ વર્ષે દક્ષિણપૂર્વ એશિયામાં સ્ટાર સ્પોર્ટસ અને ફઓક્સ સ્પોર્ટસ સહીતની 100 ચેનલો બંધ કરવા જઈ રહી છે. ડિઝનીના ચીફ એક્ઝિક્યુટિવ બોબ ચોપેકે જેપી મોર્ગનની વાર્ષિક વૈશ્વિક તકનીકી, મીડિયા અને ટેલિકમ્યુનિકેશન્સ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમે નાણાકીય […]

ડિઝનીએ બનાવ્યો અત્યાધુનિક રોબોટ, આવી છે ખાસિયતો

ડિઝનીએ બનાવ્યો એક અદ્દભુત રોબોટ આ રોબોટ એક્શન સામે રિએક્શન આપે છે આ રોબોટમાં કેમેરા પણ ફિટ કરવામાં આવ્યા છે નવી દિલ્હી: વિશ્વમાં તમે અનેક રોબોટ જોયા હશે પરંતુ કાર્ટૂન, એનિમેશન બનાવતી વિશ્વ પ્રસિદ્વ કંપની ડિઝનીએ એક અભૂતપૂર્વ રિસર્ચ હાથ ધરીને અદ્દભુત રોબોટનું નિર્માણ કર્યું છે. આ સેન્સિબલ રોબોટમાં અત્યાધુનિક ટેક્નોલોજી તેમજ કેમેરા ફિટ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code