1. Home
  2. Tag "dumper-car accident"

થરાદ-ધાનેરા હાઈવે પર રેતી ભરેલા ડમ્પર પાછળ કાર અથડાતા ચાલકને ઈજા

થરાદ, 7 જુલાઈ, 2026 : Car crashes into the rear of a dumper on the Tharad-Dhanera highway  થરાદ-ધાનેરા હાઈવે પર ખેંગારપુરા ગામ નજીક ગત રાતે રેતી ભરેલા ડમ્પર પાછળ કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસિબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. પણ કારચાલકને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતના બનાવની […]

સુરેન્દ્રનગરમાં મુળી-સરલા રોડ પર ડમ્પર પાછળ કાર ઘૂંસી જતાં પતિ-પત્ની સહિત ત્રણનાં મોત

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં જિલ્લામાં વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મૂળી-સરલા રોડ પર કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી ગઈ હતી. તેથી કારમાં સવાર  પતિ-પત્ની અને પૂત્રના મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ઈજાઓ થઈ હતી. અકસ્માતના આ બનાવમાં એક બાળકનો આબાદ બચાવ થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી […]

થરાદ-ડીસા હાઈવે પર પૂરફાટ ઝડપે ડમ્પરે કારને અડફેટે લેતા એક જ પરિવારના ચારનાં મોત

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના થરાદ-ડીસા હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં કારમાં સવાર એક જ પરિવારના ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતમાં કારના ફુરચેફુરચા નીકળી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.  બનાસકાંઠાના થરાદ-ડીસા હાઇવે પર  ખોરડા ગામ નજીક સર્જાયેલા ડમ્પર અને કાર વચ્ચે ગોઝારા અકસ્માતમાં એક […]

સુરતમાં ડાયમન્ડ બુર્સ નજીક ડમ્પર કાર સાથે અથડાતા મહિલાનું મોત, બાળકી સહિત 3ને ગંભીર ઈજા

સુરતઃ શહેરમાં પૂરફાટ દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માત ડાયમન્ડ બુર્સ નજીક પૂરફાટ ઝડપે આવેલી કાર ડમ્પરની પાછળના ભાગે અથડાતા  કારસવાર એક બાળકી સહિત ચાર જણાને ગંભીર ઇજા થઇ હતી. જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું. ચીખલીથી રાંદેર જતાં પરિવારને અકસ્માત નડ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code