34 વર્ષ પછી શિક્ષણ નિતીમાં આવ્યો બદલાવ- શાળા અને કોલેજની વ્યવ્સ્થામાં મોટા ફેરફારો
34 વર્શ બાદ બદલાઈ શિક્ષણ નીતિ અનેક ફેરફારો અભ્યાસ ક્રમમાં કરવામાં આવશે શાળા અને કોલેજની વ્યવસ્થામાં ખાસ બદલાવ કરવામાં આવ્યા વિદ્યાર્થી એક કોર્ષમાંથી સિમિત સમય માટે બ્રેક લીને બીજા કોર્ષ કરી શકશે મોદી સરાકરે નવી શિક્ષા નીતિને મંજુરી આપી દીધી છે.બુધવારના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં આ અંગેનો મહત્વનો નિર્ણય લેવામા આવ્યો હતો.કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા […]


