કિવ પર રશિયાનો ડ્રોન અને મિસાઇલ હુમલો, આઠ લોકોનાં મોત
કિવ, 02 જુલાઈ 2026: રશિયા અને યુક્રેન વચ્ચે ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલો ભીષણ સંઘર્ષ દિવસે-દિવસે વધુ ગંભીર બની રહ્યો છે. યુક્રેન દ્વારા કરવામાં આવેલા તીવ્ર ડ્રોન હુમલા બાદ, રશિયાએ ગુરુવારે વહેલી સવારે મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરીને યુક્રેનની રાજધાની કિવ પર મોટો હુમલો કર્યો. આ હુમલામાં આઠ લોકોનાં મોત થયાં છે અને અહેવાલો […]


