વિધાનસભા ચૂંટણી : વડાપ્રધાન મોદીએ મદુરાઇના મીનાક્ષી દેવી મંદિરમાં પૂજા-અર્ચના કરી, આજે કરશે તાબડતોડ રેલીઓ
પીએમ મોદી પહોંચ્યા તમિલનાડુ મીનાક્ષી દેવી મંદિરમાં કરી પૂજા આજે કરશે તાબડતોડ રેલીઓ મદુરાઈ : બંગાળ અને આસામ ઉપરાંત તમિલનાડુ,કેરળ અને પુડુચેરીમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. અને તમામ પ્રમુખ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે તમિલનાડુ અને કેરળમાં ચૂંટણી પ્રચાર કરશે. પીએમ મોદી ગુરુવારે મોડી સાંજે તમિલનાડુ પહોંચ્યા […]


