1. Home
  2. Tag "Election"

અમદાવાદમાં કાલે સોમવારે યોજાનારી ચૂંટણીમાં એક હજાર વિદ્યાર્થીઓ સ્વયંસેવકો તરીકે ફરજ બજાવશે

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની બીજા તબક્કની કાલે સોમવારે યોજાનારી 93 બેઠકોની ચૂંટણી માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરીદીધી છે. અમદાવાદમાં આજે રવિવારે દરેક બુથને ઈવીએમ અને વીવીપેટ પણ ફાળવી દેવામાં આવ્યા હતા. ચૂંટણી અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ ચૂંટણી બુથનો હવાલો સંભાળી લીધો છે. દરમિયાન શહેરના 16 વિધાનસભા બેઠક પર એક હજારથી વધુ 18 વર્ષ કરતા […]

બીજા તબક્કાની ચૂંટણીના સંદર્ભે સ્ટેટેજી ઘડવા કમલમમાં અમિત શાહ સહિત નેતાઓની બેઠક મળી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાની 93 બેઠકોની ચૂંટણીમાં મતદાન આવતી કાલે તા. 5મી ડિસેમ્બરે યોજાશે. શનિવાર સાંજે પાંચ વાગ્યાથી પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે. આજે રવિવારે ઉમેદવારો અને તેમના સમર્થકોએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. દરમિયાન આજે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણીની સ્ટેટેજી ઘડવામાં વ્યસ્ત બન્યા હતા.દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત […]

સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે 1200થી વધુ એસટી બસ લેવાતા અનેક રૂટ્સ રદ કરવા પડ્યાં

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે સૌરાષ્ટ્રમાં 1200થી વધુ એસટી બસને સેવામાં લેવામાં આવી છે. તેના લીધે અનેક બસ રૂટ્સ કેન્સલ કરવાની ફરજ પડી છે. બસ રૂટ્સ કેન્સલ થતાં ગ્રામીણ પ્રજાને એક દિવસ માટે મુશ્કેલી પડશે. એકબાજુ ચૂંટણી અને બીજીબાજુ લગ્નગાળો આ બંને વચ્ચે એસ.ટી બસમાં મુસાફરી કરતા યાત્રિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના હિસાબ-કિતાબ તપાસવા 351 ટીમો તૈનાત

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજ્યભરમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. બે તબક્કે યોજાનારી ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ચૂંટણીમાં કાળાનાણાનો ઉપયોગ રોકવા માટે ચૂંટણી પંચના આદેશથી રાજ્યભરની તમામ ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન તમામ ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા નક્કી કરવામાં […]

ગુજરાતમાં પ્રથમ તબક્કની ચૂંટણી માટે 30મીથી બે દિવસ 4717 એસટી બસો ફાળવાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકોની તા. 1લી ડિસેમ્બરો યોજાનારી ચૂંટણી માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. મતદાન મથકોથી ઈવીએમ લાવવા લઈ જવા તેમજ સલામતી જવાનો સહિત ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓને પણ લાવવા અને લઈ જવા માટે 4717 એસટી બસોની ફાળવણી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણી કામગીરી […]

સુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીર સીમાંકન બાબતે દાખલ થયેલી યાચિકાની સુનાવણી 29 નવેમ્બરે થશે

દિલ્હી: રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરના સીમાંકન અંગે દાખલ કરેલી યાચિકા અવિશેની સુનાવણી સુપ્રીમ કોર્ટ દ્વારા હવે 29 નવેમ્બરે હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી કે આ બાબતે હજુ કેટલાક વધુ દસ્તાવજો અને વિગતો તેઓ રજુ કરવા માંગે છે. જે માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મંજૂરી આપીને આગળની પ્રક્રિયા 29 […]

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે

દિલ્હી:અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસની ઉમેદવારી માટે દસ્તાવેજો ફાઇલ કર્યા છે.ટ્રમ્પના આ નિર્ણયથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાના છે. તે જ સમયે, ડોક્યુમેન્ટ ફાઇલ કર્યા પછી ટ્રમ્પે એક નિવેદન પણ જાહેર કર્યું છે.તેમણે કહ્યું કે આજે હું અમેરિકાને ફરીથી મહાન અને ગૌરવશાળી બનાવવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ પદ […]

આપ’ના અરમાનો અધૂરા રહ્યા, વિપુલ ચૌધરી ચૂંટણી નહી લડે, અર્બુદા સેના પણ કોઈને સમર્થન નહીં આપે

મહેસાણાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મોટાભાગની બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પ્રથમ તબક્કની ચૂંટણી માટે તો ફોર્મ ભરવાની મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે બીજા તબક્કાની ચૂંટણી માટે પણ બે-ચાર બેઠકોને બાદ કરતા ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનો […]

મૈનપુરી બેઠકની પેટાચૂંટણીમાં ભાજપાએ રઘુરાજ સિંહને મેદાનમાં ઉતાર્યાં

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ વિભિન્ન રાજ્યોમાં યોજાનારી લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કર્યાં છે. ભાજપાએ ઉત્તરપ્રદેશના મૈનપુરી લોકસભા બેઠક ઉપર રઘુરાજ સિંહ શાક્યને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવના નિધન બાદ મૈનપુરીની લોકસભાની બેઠક ખાલી પડી હતી. સમાજવાદી પાર્ટીએ આ બેઠક ઉપર મુલાયમસિંહની પુત્રવધુ ડિમ્પલ યાદવને મદાનમાં ઉતાર્યાં […]

ચૂંટણી પંચઃ ગુજરાત અને હિમાચલમાંથી રૂ. 121 કરોડથી વધુની રોકડ અને અન્ય વસ્તુઓ જપ્ત કરાઈ

નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા વ્યાપક આયોજન, સમીક્ષાઓ અને અનુવર્તી અમલીકરણ એજન્સીઓની સક્રિય ભાગીદારીને કારણે ગુજરાત અને હિમાચલ પ્રદેશ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીઓમાં રેકોર્ડ જપ્તી થઈ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી, 2022ની તારીખોની જાહેરાતના પ્રસંગે, મુખ્ય ચૂંટણી કમિશનર, રાજીવ કુમારે પ્રલોભન-મુક્ત ચૂંટણીઓ પર ભાર મૂક્યો અને હિમાચલ પ્રદેશમાં થયેલી નોંધપાત્ર માત્રામાં જપ્તીનો ઉલ્લેખ કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code