1. Home
  2. Tag "Ethanol"

પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઘટશે, હવે ઇથેનોલ સંચાલિત ગાડીઓની હશે ભરમાર, પ્રતિ લીટર 40 રૂપિયાની બચત થશે

પેટ્રોલ અને ડીઝલને બદલે હવે ફ્લેક્સ ફ્યુઅલ સંચાલિત વાહનોની થશે ભરમાર ઇથેનોલ વડે વાહનો થશે સંચાલિત તે પેટ્રોલ અને ડીઝલ કરતાં 40 રૂપિયા પ્રતિ લિટર સસ્તુ પડશે નવી દિલ્હી: આજે બાઇક કે કાર ચલાવવા માટે પેટ્રોલ અને ડીઝલની આવશ્યકતા રહે છે પરંતુ ટૂંક સમયમાં હવે આ જરૂરિયાત પરની નિર્ભરતા સંપૂર્ણપણે ખતમ થવા જઇ રહી છે […]

પેટ્રોલ-ડીઝલની જગ્યાએ ગાડીઓ દોડી શકે છે ઈથેનોલથી, સરકારે બતાવ્યો પોતાનો ફ્યુચર પ્લાન

સરકારનો લોકોને રાહત આપવાનો મોટો પ્લાન પેટ્રોલ ડીઝલની કિંમતની ન કરો ચિંતા સરકાર હવે ઈથેનોલથી ગાડીઓ દોડાવાની તેયારીમાં પીયુષ ગોયલે સમજાવ્યો સરકારનો પ્લાન દિલ્લી: પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતના કારણે આજકાલ તમામ વસ્તુઓમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતથી લોકો પરેશાન પણ છે ત્યારે કેન્દ્રિય મંત્રી પીયુષ ગોયલે મોટો સરકારી પ્લાન સમજાવ્યો […]

તો હવે 60-65 રૂપિયામાં મળી શકે છે ઇંધણ, જાણો શું છે સરકારની યોજના

હવે 60-65 રૂપિયામાં મળી શકે છે ઇંધણ સરકાર કરી રહી છે આ તૈયારી હવે પેટ્રોલ પંપ પર ઇથેનોલ મળશે નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન પેટ્રોલ ડિઝલની સતત વધતી કિંમતોથી સામાન્ય પ્રજાની કમર તૂટી ચૂકી છે અને ખિસ્સા પર ભારણ વધી રહ્યું છે ત્યારે આ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે. પેટ્રોલ-ડિઝલની વધતી […]

હવે પેટ્રોલના વિકલ્પ તરીકે આવશે ઇથેનોલ, સરકાર લઇ શકે છે આ નિર્ણય

હવે પેટ્રોલના વિકલ્પ તરીકે આવશે ઇથેનોલ ઇથેનોલની કિંમત પણ પેટ્રોલ કરતા ઓછી હશે સરકાર આગામી 10 દિવસમાં ફ્લેક્સ ફ્યૂલ એન્જિન પર મોટો નિર્ણય લેવા જઇ રહી છે નવી દિલ્હી: હાલમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી રહી છે. પેટ્રોલના વિકલ્પ તરીકે હવે એક એવું ઇંધણ યૂઝ કરવામાં આવશે જે ઘણું સસ્તું હોઇ શકે છે. સરકાર […]

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે ઇથેનોલ છે સારો વિકલ્પ – ઇથેનોલથી પેટ્રોલમાં પ્રતિ લીટર 20 રૂપિયાની બચત થશે

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે ઇથેનોલ બની શકે વિકલ્પ ઇથેનોલના ઉપયોગથી દરેક લિટર બળતણ પર 20 રૂપિયા સુધી બચત થાય છે ગ્રાહકોને ઇંધણ તરીકે 100 ટકા પેટ્રોલ અથવા 100 ટકા બાયો-ઇથેનોલનો ઉપયોગ કરવાનો વિકલ્પ પૂરો પાડે છે નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતોને કારણે સામાન્ય પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. આ સમયે […]

હવે પેટ્રોલ-ડિઝલના વધતા ભાવથી મળી શકે છે રાહત, હવે આવશે નવું પેટ્રોલ E20

દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડિઝલના ભાવ વચ્ચે રાહતના સમાચાર હવે બાઇક્સ અને કારોમાં E20 પેટ્રોલના ઉપયોગને મંજૂરી મળી ચૂકી છે રોડ અને પરિવહન મંત્રાલયે E20ના ઉપયોગ માટે નોટિફિકેશન બહાર પાડી દીધું છે નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ તેમજ ડિઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે આ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. હવે બાઇક્સ અને કારોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code