1. Home
  2. Tag "Exam Forms"

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના ફોર્મ લેઈટ ફી સાથે 6ઠ્ઠી જાન્યુઆરી સુધી સ્વીકારાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલમાં લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ધોરણ 12ના સામાન્ય પ્રવાહની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થતાં હવે લેઈટ ફી સાથે પરીક્ષાના ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે. અને 6ઠ્ઠી જાન્યુઆરી સુધી લેઈટ ફી સાથે ફોર્મ ભરી શકાશે. જ્યારે ધોરણ […]

ગુજરાત યુનિ.માં પરીક્ષાના ફોર્મ ભરવાનો પ્રારંભ, પરીક્ષામાં ઓનલાઈન,ઓફલાઈનનો વિકલ્પ મળશે

અમદાવાદઃ કોરોનાને લીધે સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રે પડી છે. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓની પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ ખોરવાઈ ગયું હતું. હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા યુનિએ વિવિધ પરીક્ષાના ફોર્મ ભરવાનો આજથી પ્રારંભ કર્યો છે. વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઓનલાઈન અને ઓફલાઈન વિકલ્પ પણ આપવામાં આવ્યા છે. માત્ર ઓનલાઈન વિકલ્પ પસંદ કરનારા વિદ્યાર્થીઓએ અલગ ફોર્મ ભરવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code