1. Home
  2. Tag "Exam Result"

ધોરણ 10 બોર્ડનું 83.86 ટકા પરિણામ, ગત વર્ષ કરતાં 1.30% વધારે

ગાંધીનગર, 6 મે, 2026 – ધોરણ 10 બોર્ડનું પરિણામ આજે બુધવારે જાહેર થઈ ગયું છે. આ વર્ષે ધો. 10નું 83.86 ટકા પરિણામ આવ્યું છે જે ગત વર્ષ કરતાં 1.30% વધારે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરાયેલા ધોરણ-10 SSC પરીક્ષાના પરિણામમાં આ વર્ષે કુલ 83.86% વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે. પરીક્ષામાં […]

ગુજરાત યુનિ.એ એલએલબીના પરિણામમાં ગેરહાજર વિદ્યાર્થીઓને માર્કસ આપતા વિવાદ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાના વિવિધ પરિણામોને લઈને  અનેક વખત વિવાદોમાં સપડાઈ ચુકી છે. મંગળવારે રાત્રે યુનિવર્સિટીએ એલએલબી સેમેસ્ટર 4 અને 6નું પરિણામ જાહેર કર્યું હતું પરંતુ આ પરીક્ષામાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીને પરિણામમાં માર્કસ આપવામાં આવ્યાં હતાં. આ મામલે યુનિવર્સિટીને જાણ થતાં જ તાત્કાલિક પરિણામની વેબસાઈટ બંધ કરી દેવામાં આવી હતી. જે હજુ સુધી ફરીવાર ચાલુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code