1. Home
  2. Tag "exit polls"

5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો એક્ઝિટ પોલઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર

નવી દિલ્હીઃ તેલંગાણામાં છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આજે સાંજે વિવિધ સંસ્થાઓ દ્વારા પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીને લઈને એક્ઝિટ પોલ જાહેર કરાયો હતો. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમમાં કોની સરકાર બની શકે છે તેનો અંદાજ આ એક્ઝિટ પોલમાં જાહેર કરવામાં આવ્યો છે. મોટાભાગના એક્ઝિટ પોલસમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની […]

વિવેક ઓબેરોયે ટ્વિટર પરથી પોતાની વિવાદિત ટ્વિટ કરી ડીલીટ, માંગી લીધી માફી

એક્ઝિટ પોલ્સને લઇને એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન પર મીમ શેર કરીને વિવાદમાં ફસાઇ ગયેલા વિવેક ઓબેરોયે મંગળવારે સવારે માફી માંગી લીધી. તેની સાથે જ તેણે જે મીમ શેર કર્યું હતું તેને પણ ટ્વિટર પરથી ડીલીટ કરી નાખ્યું. વિવેકે એકસાથે બે ટ્વિટ કર્યા. પહેલા ટ્વિટમાં તેણે લખ્યું, ‘ક્યારેક-ક્યારેક કોઇને પહેલીવારમાં જે મજેદાર અને હાનિરહિત લાગે છે, […]

એક્ઝિટ પોલના પરિણામોથી રોકાણકારો અતિશય ખુશ, રેકોર્ડ ઊંચાઇ પર છે શેરબજાર

લોકસભા ચૂંટણીના પરિણામો 23મેના રોજ આવવાના છે. આ પહેલા ભારતીય શેરબજારની રોનક વધી રહી છે. અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ શરૂઆતની મિનિટોમાં જ 200 અંકની તેજી સાથે 39,550ના સ્તર પર આવી ગયો. શેરબજારના ઇતિહાસમાં આ પહેલી વખત છે જ્યારે સેન્સેક્સે આટલી મોટો વધારો નોંધાવ્યો છે. આ પહેલા સેન્સેક્સ 39,500ની નીચે જ રહ્યો છે. જ્યારે નિફ્ટીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code