1. Home
  2. Tag "Extended"

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદતમાં કર્યો વધારો

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એન્જિનિયરિંગ અને ફાર્મસી વિદ્યાશાખામાં પ્રવેશ માટે દર વર્ષે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ  ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માગતા હોય તો બોર્ડની પરીક્ષા બાદ ગુજકેટની પરીક્ષા આપતા હોય છે. આ વખતે ગુજકેટની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16મી જાન્યુઆરી હતી, જેમાં ફોર્મ […]

ઉત્તરપ્રદેશમાં રાશન કાર્ડ ધારકોને મફત રાશન યોજનાને 3 મહિના સુધી લંબાવાઈ

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં શપથ લીધા બાદ યોગી સરકારે 15 કરોડ રાશન કાર્ડ ધારકોને ભેટ આપતાં મફત રાશન યોજનાને ત્રણ મહિના માટે લંબાવી છે. યોગીએ કહ્યું કે આ યોજના કોરોનાના સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ ગરીબોને મદદ કરવાનો છે. મફત રાશન યોજના પર લગભગ 3270 કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. તેમણે કહ્યું […]

તમિલનાડુમાં લોકડાઉન તા. 14મી જૂન સુધી લંબાવાયું, આંશિક રાહતો અપાઈ

બેંગ્લોરઃ ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી સરકારે રાહતનો શ્વાલ લીધો છે. જો કે, અગમચેતીના ભાગરૂપે આંશિક રાહતો સાથે અનેક રાજ્યોમાં અનલોકની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દરમિયાન તમિલનાડુની સરકારે 14 જૂનના રોજ સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન વધાર્યું છે. મોટાભાગના જિલ્લાઓમાં લોકડાઉનમાં રાહતની પણ જાહેરાત કરવામાં […]

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કોવિડ વોરિયર વીમા યોજનાનો સમયગાળો વધાર્યો

(મિતેષ સોલંકી) પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત શરૂ કરવામાં આવેલ કોવિડ વોરિયર વીમા યોજનાના સમયગાળામાં એક વર્ષનો વધારો ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યો. ઉપરોક્ત યોજના માર્ચ-2020માં શરૂ કરવામાં આવી હતી જે 24-માર્ચ-2021ના રોજ પૂર્ણ થઈ જવાની હતી. આ ઉપરાંત ભારત સરકારે 24-એપ્રિલ-2021 સુધીમાં જો કોઈ આરોગ્ય કર્મચારીને યોજના અંતર્ગત દાવા કરવાના હોય તો એક મહિનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code