1. Home
  2. Tag "Farhan Akhtar"

ફરહાન અખ્તરમી અપકમિંગ ફિલ્મ ‘તૂફાન’ રિલીઝ પહેલા જ વિવાદમાં- સોશિયલ મીડિયા પર બોયકોટની માંગ,જાણો કારણ

ફરહાન અખ્તરની ફિલ્મ ‘તૂફાન’  વિવાદમાં સોશિયલ મીડિયા પર ફિલ્મ બોયકોટ કરવાની માંગ   મુંબઈઃ-બોલિવૂડમાં અનેક ફિલ્મો એવી જોવા મળે છે જે વિવાદમાં સપડાઈ હોય, કોઈ પણ ફિલ્મમાં જો દેશ કે ઘર્મની સંસ્કૃતિનું અપમાન થાય તેવી કોઈ પણ શક્યતાઓ રહેલી હોય તો લોકો દ્વારા તેનો વિરોધ કરીને તેના બહિષ્કારની માંગ  કરવામાં આવે છે.ત્યારે હવે અભિનેતના ફરહાન […]

ફરહાન અખ્તર સ્ટારર ફિલ્મ તુફાનનું ટ્રેલર રિલીઝ થયું

ફિલ્મ તુફાનનું ટ્રેલર થયું રિલીઝ ફરહાન અખ્તર- મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં ફિલ્મ 16 જુલાઈએ OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ મુંબઈ : ફરહાન અખ્તરની બહુ ચર્ચિત ફિલ્મ તુફાનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આજે આ ફિલ્મના નિર્માતાઓએ મીડિયા સમક્ષ ખુલાસા બાદ આ ટ્રેલર રિલીઝ કર્યું હતું. જેમાં સ્ટારકાસ્ટમાં ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર,પરેશ રાવલ સામેલ હતા. આ […]

ગંગામાં વહેતા મૃતદેહો પર બોલિવૂડ સ્ટાર્સ પરિણિતી ચોપરા અને ફરહાન અખ્તરનું રિએક્શનઃ- કહ્યું, ‘આમ કરનારા રાક્ષસ સમાન’

ગંગામાં વહેતા મૃતદેહોને લઈને ઉઠ્યા સવાલો અભિનેતા ફરહાન અખ્તરે ટ્વિટ કરીને સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યો એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ કહ્યું – આમ કરનારા રાક્ષસ સમાન છે મુંબઈઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે તબાહીના દ્રશ્યો સર્જ્યા છે, ગંગા નદીમાં વહેતી લાશોને લઈને દરેકના દીલ દ્ધવી ઉઠે છે, ત્યારે બોલિવૂડ સ્ટાર્સ પણ આ દ્રશ્ય ન જોઈ શકતા અનેક […]

બોલિવૂડ અભિનેતા ફરહાન અખ્તરે કોંગ્રેસ યુવા અધ્યક્ષ એવા શ્રીનિવાસ બી વીથી ઈમ્પ્રેસ થઈને ટ્વિટ કરી તેમના વખાણ કર્યા

ફરહાન અખ્તર થયા શ્રીનિવાસ બીવીથી ઈમ્પ્રેસ તેમની કોરોનામાં કામ કરવાની નિષ્ઠાના કર્યા વખાણ મુંબઈઃ-ભારતીય યુથ કોંગ્રેસના અધ્યક્ષ એવા શ્રીનિવાસ બીવી, તેમના કામ કરવાનો અંદાજ અને દરેક કામમને  જવાબદારીને સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવવાના સંકલ્પ સાથે, કોરોના સંકટની આ ઘડીમાં હજારો લોકો માટે મસીહા બનીને ઊભરી આવ્યા છે. શ્રીનિવાસ બીવીના કામને લઇને બોલિવૂડ વર્લ્ડમાંથી ઘણી પ્રસંશાઓ થઈ રહી […]

બોલિવૂડ સ્ટાર ફરહાન અખ્તરનો 47મો બર્થ-ડે – જાણો તેમના ફિલ્મી સફર વિશે કેટલીક વાતો

ફર્હાન અખ્તર થયા 74 વર્ષના ભઆગ મિલ્ખા ફિલ્મએ અપાવી હતી આગવી ઓળખ મુબંઈઃ-બૉલીવુડનો ખૂબજ જાણીતો એક્ટર ફરહાન અખ્તર આજરોજ 9 જાન્યુઆરીએ પોતાનો 47મા બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. મલ્ટી-ટેલેન્ટેડ એક્ટર અને ફિલ્મમેકર ફરહાન અખ્તરનો જન્મ 9 જાન્યુઆરી 1974ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા એક પ્રખ્યાત લેખક અને ગીતકાર જાવેદ અખ્તર અને તેમની માતા હની […]

રોહિત શેટ્ટીના બદલે આ ડીરેક્ટર ‘ખતરો કે ખેલાડી’ રિયાલિટી શો હોસ્ટ કરશે

ફરાહ ખાન ખતરો કે ખિલાડી કરશે હોસ્ટ વાયરલ ટ્વિટ દ્વારા સત્ય આવ્યું સામે શોના બે એપિસોડ રોહિત શેટ્ટી હોસ્ટ કરી શકશે નહીં રિયાલિટી શો ખતરો કે ખિલાડીના સીઝન 10 દર્શકોને ખૂબ પસંદ આવી છે. શોમાં દેખાડવામાં આવેલા મુશ્કેલ સ્ટન્ટ અને કન્ટેસ્ટેટસની લાગણીથી દરેક લોકો ખુશ છે. શોમાં રોહિત શેટ્ટીનું હોસ્ટિંગ પણ ચાર ચાંદ લગાવવા પર […]

‘ધ સ્કાઈ ઈઝ પિંક’નું ટ્રેલર રિલીઝ થતા જ ચર્ચાનો વિષય બન્યુંઃ બેંક લૂંટવાના ડાયલૉગ પર પોલીસની નજર

બેંક લૂંટવાના ડાયલોગના કારણે પ્રિંયકાને પાલીસની નસીહત ‘ધ સ્કાઈ ઈઝ પિંક’નું ટ્રેલર રિલીઝ-ચર્ચામાં ફીલ્મની સ્ટાર કાસ્ટ મહારાષ્ટ પોલીસની ફિલ્મના ડાયલોગ પર નજર બૉલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલ મીડિયામાં છવાયેલી જોવા મળી છે ,વાત જાણે  એમ છે કે ,મંગળવારના રોજ દેશી ગર્લ પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક’નું ટ્રેલર રિલીઝ થયુ હતું, આ ટ્રેલરને લોકોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code