1. Home
  2. Tag "Fashion"

યુવતીઓ માટે એવર ગ્રીન છે આ પ્રકારની કેટલીક જાણીતી પ્રિન્ટ, કુર્તી અને ટોપ્સમાં મળશે શાનદાર લૂક

દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ આ માટે તે અવનવા પરિઘાન ઘારણ કરે છે જો સ્ત્રીઓના કપડાની વાત કરીએ તો અવનવી પ્રિન્ટ હાલ ટ્રેન્ડિંગમાં છે જો કે કેટલીક પ્રિન્ટ એવી છે કે જે દાયકાઓથી પ્રચલિત છે જેમાં ચેક્સ પ્રિન્ટ, ડોટ પ્રિન્ટ,લાઈટિંગ પ્રિન્ટ અવરગ્રીન પ્રિન્ટ છે. ચેક્સ પ્રિન્ટ ચેક્સ  પ્રિન્ટના શર્ટ, કુર્તા, ટોપ, […]

તમારા લૂકને શાનદાર બનાવવા માટે ક્લોથવેરની સાથે સાથે દુપટ્ટાનું ફઅરેન્સી હોવું પણ જરુરી , જાણીલો અહી આ પ્રકારના દુપટ્ટા વિશે

  મહીલાઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે તેમણે પહેરેલા ડ્રેસનો દુપટ્ટો, દુપટ્ટાની પેટર્ન તમને આકર્ષક લૂક આપે છે,તમે કોટનનો ડ્રેસ પહેર્યો હોય ,કે પછી અનારકલી શૂટ, કે પછી ચોલી કે લહેંગો જો આ દરેક ડ્રેસ સાદા સિમ્પલ હશે પરંતુ તેનો દુપટ્ટો સ્ટાઈલીશ હશે તો તમારા ડ્રેસને આકર્ષક લૂક મળે છે, આજકાલ દુપટ્ટમાં અવનવી ફેશન જોવા […]

યુવતીઓને સ્ટાઈલિશ અને આકર્ષક લૂક આપે છે અવનવા જેકેટ, ડેનિમ બેસ્ટ ઓપ્શન

આજકાલ  દરેક યુવતી પોતાના પોષાક પ્રત્યે સજાગ બને છે ખાસ કરીને વિકેન્ડમાં કે પાર્ટીમાં કે પછી ફરવા જઈ એ ત્યારે શું પહરેવું જે દરેક યુવતીની ચિંતા છે આવી સ્થિમાં ડેનિમના જેકેટ બેસ્ટ આપ્શન છે,  જો કે ડેનિમના સાદા જેકેટ લૂકને સ્ટાઈલ નથી બનાવતા જેને લઈને હવે માર્કેટમાં ડેનિમમાં પણ ફ્રેન્સી જેકેટ આવી ગયા છે જેમાંનું […]

તમારા ચહેરાને પણ આકર્ષક લૂક આપે છે આંખોના નંબરની સાથે ફેશનના ચશ્માનું કોમેબ્નેશન

  આંખોમાં નંબર આવવા આજકાલ સામાન્ય સમસ્યા છે, મોટા ભાગના યપવક યુવતીઓ તથા બાળકોને નંબર વાળા ચશ્માં પહેરતા આપણે જોતા હોઈશું, ઘણી સ્ત્રીઓ અસ્પષ્ટ દ્રષ્ટિથી પીડાય રહી હોય છે જેને લઈને કોઈ પણ કાર્ય કરવામાં તેઓને ચશ્માંની ખાસ જરુર પડે જ છે, મોટે ભાગે આખો દિવસ દરમિયાન તેમણે ચશ્મા પહેરવા પડતા હોઈ છે જેથી તેમને […]

ફેશન બાબતે વેઈટ વધુ ઘરાવતી યુવતીઓએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો, તમારો લૂક પણ દેખાશે આકર્ષક

હાલ થોડા દિવસોમાં તહેવારોની સિઝન શરુ થવા જઈ રહી છે દરેક લોકો પોતાની શોપિંગ એટલે કે કપડા ખરિદવાને લઈને દરેક લોકો ઉત્સુક હોય છે જો કે ખાસ કરીને ગર્લ્સ અને વૂમેન્સે કપડાની ખરીદી ઉતાવળે કરવી ન જોઈએ કારણ કે ઘણી વખત આપણે લીધા કપડા જ્યારે આપણે પહેરીએ છીએ ત્યારે જ ગમતા નથી હોતા આવી સ્થિતિમાં […]

યુવતીઓમાં કુર્તીમાં પોકેટ વાળી કુર્તીનો વઘતો ક્રેઝ ,જાણો આ કુર્તીઓની પેટર્ન વિશે

  આપણે જ્યારે નાના હતા ત્યારે કોટનના કપડાનાનપેટીકોટ નાઈટ વેર તરીકે પહેરતા હતા., અને આ પેટીકોટમાં બન્ને સાઈડમાં ખિસ્સા પણ હોય , આ તો દાયકાઓ પહેલાની વાત છે, જો કે ફેશન ,સમયની સાથે સાથે પનરાવર્તન પામે છે, આજકાલ કપડામાં આપણે જે રીતે અમ્રેલા ડ્ર્સ જોઈએ છીએ તે પહેલાના સમયમાં અનારકલી તરીકે ઓળખાતા, અર્થાત ફએશન તો […]

ગર્લ્સના ફેવરિટ બન્યા વ્હાઈટ રંગના બોટમ વેર, આપે છે શાનદાર લૂક પરંતુ ખરીદી વખતે એકસ્ટ્રા કેરની છે જરુર

  ફેશન એટલે જે હંમેશા સમય સાથે પરિવર્તન પામે છે તો ક્યારેક પરિવર્તન પામી ચૂકેલી ફેશન નવા સ્વરુપે પાછી ફરે છે, ફેશનની દુનિયામાં છેલ્લા થોડા વખતથી બોટમવેરમાં ટ્રાઉઝર પેન્ટનો ટ્રેન્ડ વધતો જોવા મળી રહ્યો છે. ટ્રાઉઝર્સમાં હવે એકથી અનેક ખાસ કલર અને પેટર્ન એવલિબલ હોય છે, જે માનુનીઓને યુનિક દેખાવ આપવામાં મહત્વનો ફાળો આપે છે,ખાસ […]

યુવતીઓ માટે શોલ્ડર લેસ કપડાનો વધતો ક્રેઝ -આ પ્રકારના ટોપ તમનમે આપશે શાનદાર લૂક

ઓફ શોલ્ડર તમને આપે છે આકર્ષક લૂક વેસ્ટર્ન વેરથી લઈને ટ્રેડિશનલમાં પણ ઓફ શોલ્ડરનો ક્રેઝ ઓફ સોલ્ડરનો કોન્સેપ્ચ હવે માત્ર વેસ્ટનવેર પુરતો સીમિત રહ્યો નથી હવે તો બ્લાઉઝ, ચોલી અને ડ્રેસમાં પણ ઓફ સોલ્ડરનો ટ્રેન્ડ જોવા મળે છે, જે તમારા લૂકને શાનદાર અને આકર્ષક બનાવવામાં કોઈ કસર છોડશે નહી, ઓફ સોલ્ડર ખાસ કરીને કોલેજ ગર્લ્સની […]

યુવતીઓને આ કેટલીક ટિપ્સ બનાવે છે સ્ટાઈલિશ અને આપે છે શાનદાર લૂક, તમે પણ જાણીલો

તમારા ક્લોથવેરની સાથે યોગ્ય મેકઅપ કરવો કપડાની સાથે ઘરેણા કયા પહેરવા તેનું ખાસ ધ્યાન રાખવું ખાસ કરીને દરેક સ્ત્રીઓને સુંદર દેખાવવું ગમતું હોય છે, સત્રીઓ હોય કે યુવતીઓ હોય પોતાને સુંદર બનાવવા માટે અવનવા ડિઝાઈનર વસત્રોથી લઈને ઘરેણા તથા મેકઅપને ખૂબ મહત્વ આપે છે, ત્યારે માત્ર તમારા પરિધાન જ તમને સ્ટાઈલીશ બનાવતા નથી તેની સાથે […]

યુવતીઓને આકર્ષક લૂક આપે છે લોંગ સ્કર્ટ, સ્કર્ટ પર આ ટોપની પસંદગી તમારા લૂકને બનાવશે ફ્રેન્સી લૂક

  સાહિન મુલતાનીઃ- લોંગ સ્કર્ટની ફએશનનો ક્રેઝ વધ્યો ડેનિમ અને પ્રિન્ટેડ સ્કર્ટ યુવીઓની પસંદ બન્યા ફેશન મામલે યુવતીઓ ક્યારેય પાછી પડતી નથી, લોંગ ડ્રેસથી લઈને આજકાલ લોંગ સ્કર્ટ યુવતીઓની પસંદ બન્યા છે, ખાસ કરીને જ્યારે બહાર ફરવા જતા હોઈએ કે પછી કોઈ નાના પ્રસંગમાં જતા હોઈએ ત્યારે આ આ લોંગ સ્કર્ટ પહેરવામાં આવે છે,હંમેશા ફેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code