1. Home
  2. Tag "FIFA World Cup"

FIFA World Cup: કેમરૂને બ્રાઝિલને હરાવીને રચ્યો ઈતિહાસ,સ્વિટ્ઝર્લેન્ડ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં

મુંબઈ:FIFA વર્લ્ડ કપ 2022માં પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલને તેની છેલ્લી ગ્રુપ-સ્ટેજ મેચમાં કેમરૂન સામે 0-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.કેમરૂનની જીતનો હીરો વિન્સેન્ટ અબુબકર હતો,જેણે સ્ટોપેજ ટાઈમની થોડી મિનિટો પહેલા મેચનો એકમાત્ર ગોલ કર્યો હતો.કેમેરૂન વર્લ્ડ કપના ઈતિહાસમાં બ્રાઝિલને હરાવનાર પ્રથમ આફ્રિકન રાષ્ટ્ર બન્યું.જોકે આ જીત છતાં કેમરૂનની ટીમ આગળના રાઉન્ડમાં પહોંચી શકી નથી. બ્રાઝિલ […]

ફીફા વર્લ્ડ કપ:જર્મની વર્લ્ડ કપમાંથી બહાર,સ્પેન-જાપાન પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં

મુંબઈ:ચાર વખતની ચેમ્પિયન જર્મની FIFA વર્લ્ડ કપ 2022માંથી બહાર થઈ ગઈ છે.ગુરુવારે મોડી રાત્રે રમાયેલી ગ્રુપ-Eની છેલ્લી મેચમાં જર્મનીએ કોસ્ટા રિકાને 4-2થી હરાવ્યું, પરંતુ ગોલ તફાવતના આધારે તે સ્પેનિશ ટીમથી પાછળ રહી.સ્પેન-જર્મનીના સમાન 4 પોઈન્ટ હતા.જો ત્રણ મેચ સહિત જોવામાં આવે તો સ્પેને નવ ગોલ કર્યા હતા, જ્યારે તેની સામે માત્ર 3 ગોલ થયા હતા. […]

ફીફા વર્લ્ડ કપમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ રચ્યો ઈતિહાસ,પુર્તગાલે ઘાનાને હરાવ્યું

દિલ્હી:કતાર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ 2022 સીઝનમાં સ્ટાર ફૂટબોલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તેની પ્રથમ મેચ રમવા ઉતર્યો અને પોતાનો જાદુ ફેલાવ્યો.રોનાલ્ડોની ટીમ પુર્તગાલનો મુકાબલો  ઘાના સાથે થયો. મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં પુર્તગાલએ 3-2થી મેચ જીતી લીધી હતી. ગ્રુપ એચની પોતાની પ્રથમ મેચમાં પુર્તગાલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઘાના સામેની મેચની 65મી મિનિટે પેનલ્ટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code