1. Home
  2. Tag "firing"

થાણેમાં ચા સાથે નાસ્તો નહીં આપનારી પુત્રવધુ ઉપર સસરાએ કર્યું ફાયરિંગ

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે સામાન્ય તકરારમાં પુત્રવધુને ગોળી મારવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સસરાને પુત્રવધુએ ચા આપી હતી પરંતુ નાશ્તો આપ્યો ન હતો. જેથી નારાજ સસરાએ રિવોલ્વરથી પુત્રવધુ ઉપર ગોળીબાર કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર થાણેમાં રહેતા 72 વર્ષીય કાશીનાથ પાંડુરંગ પાટીલને સવારે પુત્રવધુ ચા […]

કરજણ નજીક બે શખસોએ સીઝરો પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું, એકનું અપહરણ બાદ છોડી મુકાયો

વડોદરાઃ કરજણ નેશનલ હાઈ વે 48 પર  કરજણ ટોલનાકા અને કિયા ગામના પાટિયા પાસે સીઝરો ઉભા રહીને રોડ પરથી પસાર થતી કારોના લોનના હપ્તા બાકી હોય એવી કારો સીઝ કરતા હોય  છે. જેમાં બપોરે કિયા ગામના પાટીયા પાસે અલ્ટો ગાડી લઈને ઊભેલા સીઝરો પર ઍક કાળા કલરની કાર આવી અને એમાંથી બે ઈસમો ઉતરીને સીઝરો […]

પીપાવાવ પોર્ટમાં આવેલી ખાનગી બેંકમાં ચોરીનો પ્રયાસ: તસ્કરે હુમલો કરતા પોલીસનો ગોળીબાર

અમરેલી : રાજુલા શહેર નજીક પીપાવાવ પોર્ટમાં આવેલી એક્સિસ બેંકમાં તસ્કરએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. બેંકમાં ચોરી કરવા ઘૂસેલા શખસે હુમલાનો પ્રયાસ કરતા પોલીસે ગોળીબાર કર્યો હતો. જેમાં ધર્મપ્રિતસિંહા મેજરસિંહા નામના શખસને ઇજા થઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પીપાવાવ પોર્ટ પાસે આવેલી એક્સિસ બેંકના પાછળના ભાગેથી મધરાત્રે એક શખસ ચોરી કરવા માટે ઘૂસ્યો હતો […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલોઃ ત્રાસવાદીઓએ પ્રથમ બસના વ્હીલ ઉપર કર્યું હતું ફાયરિંગ

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સોમવારે સાંજે એક બસમાં 9મી બટાલિયનના જવાનો પોલીસ કેમ્પમાં જઈ રહ્યાં હતા. દરમિયાન આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીર પોલીસની બસ પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણ પોલીસકર્મીઓ શહીદ થયાં હતા અને 11 અન્ય ઘાયલ થયા હતા. આ હુમલો શ્રીનગરના પંથા ચોક વિસ્તારમાં થયો હતો. પોલીસે જણાવ્યું કે બે પોલીસ કર્મચારી એએસઆઈ ગુલામ હસન અને […]

ઉત્તરપ્રદેશઃ જમીન વિવાદમાં ધાણીફુટ ગોળીબાર, બે વ્યક્તિઓના મોત

લખનૌઃ ઉત્તરપ્રદેશના દેવરિયામાં જમીન તકરારમાં બે સગા ભાઈઓની ગોળીમારીને હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ગોળીબારની આ ઘટનામાં 6 વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હબતો. તેમજ તપાસ આરંભીને લગભગ 8 લોકોની અટકાયત કરી હતી. ગામમાં તંગદિલીને પગલે પોલીસ દ્વારા બંદોબસ્તમાં વધારો કરવામાં […]

ગઢચિરોલીના જંગલઃ 100થી વધારે નક્સલવાદીઓએ પોલીસની ટીમ ઉપર કર્યું હતું અંધાધૂંધ ફાયરિંગ

મુંબઈઃ મહારાષ્ટના ગઢચિરોલી જિલ્લામાં મર્દિનટોળા વનમાં શનિવારે સવારે પોલીસની અથડામણ થતી ત્યારે 100થી વધારે નક્સલવાદીઓએ પોતાની પાસેના આધુનિક હથિયારો વડે પોલીસ ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, લગભગ 10 કલાક સુધી અથડામણ ચાલી હતી. જેમાં કુખ્યાત નક્સલી મિલિંદ તેલતુંબડે અને અન્ય 25 નક્સલવાદીઓ ઠાર મરાયાં હતા. ગઢચિરોલીના પોલીસ અધિકક્ષ અંકિતા ગોયલે […]

પાકની નાપાક હરકત, ઓખાની બોટ પર ફાયરિંગ, એક માછીમારનું મોત, 6 માછીમારોનું અપહરણ

પોરબંદરઃ દિવાળીના તહેવારો દરમિયાન પણ ભારતિય જળસીમા વિસ્તારમાં મરીન સિક્યોરિટીનું પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. ત્યારે પોરબંદરના સમુદ્રમાં ભારતીય જળ સીમા નજીક પાકિસ્તાને ફાયરીંગ ભારતીય બોટ પર ફાયરિંગ કર્યું હતું. દેશની જળ સીમામાં પાકિસ્તાનની ફરી એકવાર નાપાક હરકત જોવા મળી હતી.. મળેલી માહિતી પ્રમાણે પોરબંદરની એક બોટનું પાક મરીને માછીમારો સાથે અપહરણ કર્યું છે. એટલું […]

બાંગ્લાદેશના રોહિંગ્યા કેમ્પમાં અંધાધૂંધ ગોળીબાર, 7 લોકોનાં મોત

બાંગ્લાદેશના રોહિંગ્યા શરણાર્થી કેમ્પમાં ગોળીબાર આ અંધાધૂંધ ગોળીબારમાં 7 લોકોનાં મોત સવારે લગભગ 4 વાગે ઉખિયામાં અજ્ઞાત લોકોએ કેમ્પ નંબર 18નાં બ્લોક એચ 52માં મદેરસામાં હુમલો નવી દિલ્હી: બાંગ્લાદેશના રોહિંગ્યાના શરણાર્થી કેમ્પમાં ગોળીબારની ઘટના ઘટી છે. આ ગોળીબારમાં 7 લોકોના મોતના સમાચાર છે. AFPએ બાંગ્લાદેશ પોલીસના હવાલાથી આ જાણકારી આપી છે. એવું માનવામાં આવી રહ્યું […]

અફઘાનિસ્તાનમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર તાલિબાને કર્યું ફાયરિંગ, નાસભાગ મચી

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્વ પ્રદર્શન કરી રહેલા લોકો પર ફાયરિંગ તાલિબાને રેલીને વેરવિખેર કરવા માટે કર્યું ફાયરિંગ લોકોએ જીવ બચાવવા માટે દોટ મુકી નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં કેટલાક લોકો પાકિસ્તાન વિરુદ્વ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન તાલિબાને તેઓની પર ફાયરિંગ કર્યું હોવાની માહિતી સામે આવી છે. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં લોકો જીવ બચાવવા […]

અમેરિકા: ફ્લોરિડાના સુપરમાર્કેટમાં અંધાધૂંધ ગોળીબાર, બંદૂકધારી સહિત કુલ ત્રણ લોકોના મોત

અમેરિકામાં ફરીવાર બની ફાયરિંગની ઘટના ઘટનામાં ત્રણ લોકોના થયા મોત હુમલો કરનારનું પણ થયું મોત દિલ્લી: અમેરિકાના ફ્લોરિડા સુપરમાર્કેટમાં ગુરુવારે થયેલ ગોળીબારમાં બંદુકધારી સહીત કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. પામ બીચ કાઉન્ટી શેરિફની ઓફિસની પ્રવક્તા ટેરી બારબેરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રોયલ પામ બીચ પરની પબ્લિક્સ સુપરમાર્કેટમાં થયેલ ગોળીબારમાં એક પુરુષ, એક મહિલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code