1. Home
  2. Tag "Fortune"

‘ઉપર વાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડકે’, 30 વર્ષથી એક જ નંબરની લોટરી ટિકિટ ખરીદતા વ્યક્તિને લાગી લોટરી, બની ગયો કરોડપતિ

ઉપર વાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડકે 30 વર્ષથી લોટરીની ટિકિટ ખરીદનારને લાગી લોટરી લોટરી લાગતા જ આ વ્યક્તિ રાતોરાત અરબપતી બની ગયો નવી દિલ્હી: કહેવાય છે કે ઉપર વાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડકે. આ કહેવત સાચી જ છે. ક્યારે કઇ વ્યક્તિના નસીબ ચમકે એ ના કહી શકાય. નસીબ ચમકે તો રંક […]

સોશિયલ મીડિયા પર સૌરવ ગાંગુલીની મજાક ઉડતા અદાણીએ ફોર્ચ્યુનની તમામ જાહેરાત અટકાવી દીધી 

સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો હતો આ ઘટના બાદ લોકો ફોર્ચ્યુન પ્રોડેક્ટને લઈને ગાંગુલીની મજાક ઉડાવવા લાગ્યા દિલ્હીઃ-વિતેલા શનિવારના રોજ  મશહુર ભૂતપૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઈના પ્રમુખ એવા સૌરવ ગાંગુલીને એટેક આવ્યો હતો, ઉલ્લેખનીય છે કે તેઓ ફોર્ચ્યુનની અનેક જાગેરાતમાં સંકાળાયેલા છે, તેમના એટેકને કારણે તમામ સોશિયલ મીડિયામાં તેમની મજાક ઉડતી થઈ હતી પરિણામે અદાણીએ આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code