1. Home
  2. Tag "G-7 Summit"

G-7 શિખર સંમેલનઃ અમેરિકાના પ્રમુખ બિટેન અને PM મોદી એકબીજાને મળીને ભેટી પડ્યાં

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાર્ષિક G-7 સમિટમાં ભાગ લેવા માટે જાપાનની મુલાકાતે છે. શનિવારે પીએમ મોદીએ રિપબ્લિક ઓફ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ અને વિયેતનામના વડા પ્રધાન ફામ મિન ચિન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠક જાપાનના ઐતિહાસિક શહેર હિરોશિમામાં થઈ હતી. આ દરમિયાન જો બિડેન પીએમ મોદી પાસે આવ્યા અને ગળે મળીને […]

G-7 શિખર સંમેલન: પર્યાવરણ, સ્વાસ્થ્ય સહિતના મુદ્દાઓ પર PM મોદીએ પ્રકાશ પાડ્યો

પીએમ મોદીએ જી-7 શિખર સંમેલનમાં બે સત્ર સંબોધિત કર્યા તેમણે ક્લાઇમેટ ચેન્જ અને ઑપન સોસાઇટીઝ સેશનમાં પોતાની વાત રાખી પીએમએ લોકતંત્ર, સ્વતંત્રતા માટે ભારતની પ્રતિબદ્વતા પર ભાર મૂક્યો નવી દિલ્હી: રવિવારે યોજાયેલી જી-7 દેશોના શિખર સંમેલનના બે સત્રમાં પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે ક્લાઇમેટ ચેન્જ અને ઑપન સોસાઇટીઝ સેશનમાં પોતાની વાત રાખી. વિદેશ મંત્રાલય […]

યૂકેમાં G-7 શિખર સંમેલન યોજાશે, PM મોદી મહેમાન તરીકે આમંત્રિત

વર્ષ 2021ના જૂન મહિનામાં યૂકેમાં G-7 શિખર સંમેલન યોજાશે આ સંમેલનમાં ભારતના પીએમ મોદીને મહેમાન તરીકે કરાયા આમંત્રિત G-7 શિખર સંમેલન પહેલા યૂકેના વડાપ્રધાન ભારત પ્રવાસે આવશે લંડન: વર્ષ 2021ના જૂન મહિનામાં યૂકે દ્વારા G-7 શિખર સંમેલનનું આયોજન થવા જઇ રહ્યું છે ત્યારે આ સંમેલનમાં ભારતના પીએમ મોદીને મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code