1. Home
  2. Tag "general assembly"

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની સામાન્ય સભામાં HCનો ઓર્ડર છતાં કોંગ્રેસી કોર્પોરેટરને પ્રવેશ ન અપાયો

રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનની સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈને હાઈકોર્ટનો ઓર્ડર છતાં પ્રવેશ ન અપાતા વિવાદ ઊભો થયો છે. અગાઉ પક્ષપલટાને લીધે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. અને ત્યારબાદ બન્ને સભ્યો કોંગ્રેસમાં પરત આવી જતાં ગેરલાયક ઠરાવવાનો મુદ્દો હાઈકોર્ટે રદ કર્યો હતો. બન્ને કોંગ્રેસના કોર્પોરેટર તરીકે ચાલુ છે. પરંતુ મ્યુનિ.ના સત્તાધિશોના કહેવા મુજબ […]

અમદાવાદ મ્યુનિ.ની સામાન્ય સભામાં ગાયોના મોતને મુદ્દે ભાજપ-કોંગ્રેસના સામસામે આક્ષેપો

અમદાવાદ:  શહેરના મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે હોબાળો થયો હતો. શહેરના દાણીલીમડા ઢોરવાડામાં માલધારીઓના વિરોધ મામલે મ્ય.નિની સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.  વિપક્ષી નેતા કાઉન્સિલર ઇકબાલ શેખે રજૂઆતમાં ગાયોના નામે મત માંગી અને ત્યારબાદ ગાયો પર ધ્યાન ન આપતા હોવાનો આક્ષેપ કરતા  કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો આમને સામને આવી […]

પ્રધાનમંત્રી મોદી 26 સપ્ટેમબરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે

પીએમ મોદી 26 સપ્ટેમબરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે ઈતિહાસમાં પ્રથમ વખત ઓનલાઈન સંયુક્ત રાષ્ટ્રની સભા યોજાશે કોરોના મહામારીને કારણે અનેક નેતાના ઓડિયો-વીડ્યો પૂર્વ રેકોર્ડ કરીને રજુ કરાશે માત્ર અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ વ્યક્તિગત હાજર રહીને વક્તવ્ય આપશે સંયુક્ત રાષ્ટ્રના 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કે આ વર્ષની વાર્ષિક મહાસભાનનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code