સરકારનું લક્ષ્ય મુકદ્દમા-મુક્ત, સરળ અને નાગરિક-કેન્દ્રિત પેન્શન સિસ્ટમ વિકસાવવાનું: ડો જિતેન્દ્ર સિંહ
નવી દિલ્હી, 21 જુલાઈ 2026: નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે પેન્શન મુકદ્દમા પર કેસ કાયદાઓનું સંકલન, પેન્શન કોર્ટ કેસ પર પેમ્ફલેટ અને વિભાગના ત્રીજા વિશેષ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે સોમવારે પેન્શન નિયમોની વ્યાપક સમીક્ષાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે, બદલાતી સામાજિક […]


