વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર અર્પણ
દક્ષિણ ગુજરાતમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ફક્ત ૧૧ જ દિવસમા ૩૫૦ કંપનીને વાઇબ્રન્ટ ખાતે જોડવા બદલ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનાયત કરાયું વડોદરા,૨૯ જૂન, 2026: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડોદરામાં આયોજિત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન ગુજરાત સરકારની સત્તાવાર રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું. iNDEXTbએ […]


